Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં પરિણામો આશ્ચર્ય સર્જશે, જુઓ શું થયું

Fri, February 9 2024

હાફિઝ સઈદના દીકરાની હાર, નવાઝ શરીફ પહેલી સીટ જીત્યા અને બીજી સીટ પર પાછળ

પાકિસ્તાનમાં ફરી એક વખત મોટી રાજકીય ઉથલ-પાથલ થઈ શકે છે. પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. જેમા પાકિસ્તાનની ત્રણ મોટી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. તેમા નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (PMLN), ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને બિલાવલ ભૂટ્ટોની પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (PPP) વચ્ચે ભારે રસાકસી સર્જાઈ રહી છે. થોડીવાર નવાઝની પાર્ટી આગળ તો થોડીવાર ઈમરાનની પાર્ટી આગળ થઈ રહી છે. તો ક્યારેક બિલાવલની પાર્ટી આગળ ચાલી રહી છે.

નવાઝની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ ચૂંટણી જીત્યા છે. તે જ સમયે, આતંકવાદી હાફિઝ સઈદનો દીકરો તલ્હા સઈદ NA-122 (લાહોર) બેઠક પરથી ચૂંટણી હારી ગયો છે.

ઈમરાન ખાન અને નવાઝ શરીફના પક્ષો વચ્ચે જોરદાર ટક્કર
પાકિસ્તાનના ચૂંટણી પરિણામોમાં ઈમરાન ખાન અને નવાઝ શરીફની પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર થઈ રહી છે. નવાઝની પાર્ટીએ જ્યાં 27 બેઠક પર જીત મેળવી છે તો બીજી બાજુ ઈમરાનની પાર્ટી 29 બેઠક જીતી ચુકી છે. બિલાવલ ભૂટ્ટોની પાર્ટી પીપીપી 18 બેઠકો જીતી ચૂકી છે.

154 બેઠક પર આગળ ચાલી રહ્યા છે ઉમેદવાર
રુઝાનોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા સ્થાપિત પાર્ટી સમર્થિક અપક્ષ 150 થી વધારે બેઠક પર આગળ ચાલી રહ્યા હતા. . જોકે નવાઝ શરીફની પાર્ટી આગળ નિકળી રહી છે. મળતી માહિતી પ્રમાણે PTI સમર્થિત ઉમેદવાર 154 બેઠક પર આગળ છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) તથા પાકિસ્તાન મુલ્સિમ લીગ-નવાઝ (PML-N) 47 બેઠક પર આગળ છે.

Share Article

Other Articles

Previous

અમદાવાદ એરપોર્ટે રેકોર્ડ બ્રેંક પેસેન્જરનો માઈલસ્ટોન હાંસલ કર્યો

Next

બાઈડેનને શું મળી રાહત, વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભારતના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણને લીધા શપથ : સમારોહમાં જગદીપ ધનખડ પણ રહ્યા હાજર
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
શેર બજારના ઘટાડામાં કઈ કંપનીઓને થયું કેટલું નુકસાન ? વાંચો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એઈમ્સમાં ૩૦ દિ’માં ૧૯૦ સર્જરી: સુરત-વડોદરા-અમદાવાદના દર્દીની સારવાર
રાજકોટ
2 વર્ષ પહેલા
ચાર પ્રયત્ન કર્યા ત્યારે મનપાની મિલકતોમાં ફાયર સેફ્ટીના સાધનો માટે કોઈ તૈયાર થયું !
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર