Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

20 જાન્યુ.પહેલા બંઘકોને મુક્ત નહીં કરાય તો મધ્ય પૂર્વ ને નર્ક બનાવી દઈશ

Wed, January 8 2025

ટ્રમ્પે વધુ એક વખત હમાસને ચેતવણી આપી

કતારમાં બંધક મુક્તિ માટેની મંત્રણાઓ અંતિમ તબક્કામાં

અમેરિકના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 મી જાન્યુઆરીએ તેઓ પદ સંભાળે તે પહેલા બંધકોને મુક્ત કરી દેવાની અને નહિતર મધ્ય પૂર્વમાં નર્ક જેવી સ્થિતિ સર્જી દેવાની વધુ એક વખત ચેતવણી આપી હતી. બંઘકોની મુક્તિ માટે તેમના વિશેષ દૂત સ્ટીવન ચાર્લ્સ વિટકોફ દ્વારા કતારની રાજધાની દોહામાં ચાલતી મંત્રણાની ફલશ્રુતિ અંગે પત્રકારોના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે સમજૂતી થવાની અણી પર છે પણ જો નહીં થાય તો હું મધ્ય પૂર્વને નર્ક બનાવી દઈશ.


દોહાથી પરત ફરેલા વિટકોફે વધુ વિગતો ન આપતા મંત્રણાઓમાં ઘણી પ્રગતિ થઈ હોવાનું જણાવી ટ્રમ્પ શપથ લે એ પહેલાં સારા સમાચાર મળવાનો આશાવાદ દર્શાવ્યો હતો.

જો કે ટ્રમ્પ કોઈ પણ સંજોગોમાં 20 મી જાન્યુઆરી સુધીમાં જ બંધક મુક્તિની વાત પર અડગ છે. તેમણે કહ્યું કે હું મંત્રણાઓને નુકસાન પહોંચાડવા નથી માગતો પણ મારા પદગ્રહણને માત્ર બે જ અઠવાડિયા બાકી રહ્યા છે.ધારદાર ચેતવણી આપતાં તેમણે કહ્યું,” એ હમાસ માટે સારું નહીં હોય, કોઈના પણ માટે સારું નહીં હોય.નર્ક જેવી સ્થિતિ સર્જાશે.મારે બસ આટલું જ કહેવું છે.એ લોકોએ કોઈને બંધક બનાવવાની જ જરૂર નહોતી, એ લોકોએ ઘણા લાંબા સમય પહેલા બધાને મુક્ત કરી દેવાની જરૂર હતી.7 ઓકટોબરનો હુમલો કરવાની જરૂર નહોતી.લોકો એ ભૂલી ગયા છે.પણ એ હુમલો થયો હતો અને અનેક લોકો માર્યા ગયા હતા.”


ટ્રમ્પે વધુમાં કહ્યું કે હવે ત્યાં કોઈ બંધક નથી. તેમણે ઉમેર્યું,” મને ઇઝરાયેલ અને અમેરિકાના લોકો બંધકોને મુક્ત કરાવવા કાકલૂદી કરે છે.ત્યાં કથિત અમેરિકન બંધકો છે.તેમના માતા પિતા મારી પાસે આંસુ સારતા પૂછે છે કે શું તેમના સંતાનોના મૃતદેહો હું પરત લાવી શકીશ?”

15 મહિના થયા છતાં હજુ પણ 97 નાગરિકો બંધક

હમાસે કુલ 251 ઇઝરાયેલી અને અન્ય દેશના નાગરિકોને બંધક બનાવ્યા હતા. એ દરમિયાન થયેલી ત્રુટક ત્રુટક સમજૂતીઓ દરમિયાન કેટલાક બંધકોની મુક્તિ થઈ હતી. તે પછી પણ 14 મહિના થયા છતાં હજુ પણ 97 નિર્દોષ લોકો હમાસના કબજામાં છે. તેમાંથી 35 બંધકોના મૃત્યુ થયા હોવાનું ઇઝરાયેલનું માનવું છે. આ બંધકોની મુક્તિ તેમજ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ માટે જો બાઇડેન દ્વારા થયેલા પ્રયત્નો નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે તા.3 ડિસેમ્બરના રોજ આ ધમકી ઉચ્ચારી હતી અને હવે 20મી જાન્યુઆરીને માત્ર 12 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તેનો ફરી પુનરોચ્ચાર કર્યો છે.

Share Article

Other Articles

Previous

પડધરીના રૂપાવટીમાં ટુરિઝમ અને ફૂડ પ્રોસેસિંગ માટે 100 એકર જમીનની માંગણી

Next

દિલ્હીમાં આપ અને ભાજપ વચ્ચે શું થઈ રહ્યા છે ચુંટણી માટેના ખેલ ? શું થયું ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
14 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
15 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને પ્રથમવાર મળી રાહત, 3 દિવસના વચગાળાના જામીન મંજુર
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ-અમદાવાદ સિક્સલેન પ્રોજેક્ટમાં ગેરકાયદે વળતર મેળવનાર દંપતીને હાઈકોર્ટમાં પણ ફટકાર
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ; નવા કાર્યની શરૂઆત થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો જવાબ આપશે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર