Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

G20 સમિટ : ક્લાઇમેટ ચેન્જ અને અમીરો પર ટેક્સ મુદ્દે સહમત થયા વૈશ્વિક નેતાઓ

Tue, November 19 2024

બ્રાઝિલના રિયો ડી જાહેરોમાં બેઠક દરમિયાન રશિયા-યુક્રેન યુધ્ધ છવાયેલુ રહ્યુ

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેનારા દેશના નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ, યુક્રેન-રશિયા યુદ્ધ, ગાઝા-ઈઝરાયલ અને લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધ અને અન્ય ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમિટ દરમિયાન દુનિયાના અનેક દેશો વચ્ચેના મતભેદો વચ્ચે કેટલીક સફળતાઓ પણ પ્રાપ્ત થઈ હતી. આ G20 સમિટમાં ક્લાઇમેટ ચેન્જ અને અમીરો પર ટેક્સ સહિતના પાંચ મુખ્ય મુદાઓ પર બધા દેશોએ સહમતી દર્શાવી હતી.

આ સમિટમાં એવી અપેક્ષા રખાઈ રહી હતી કે G20 દેશના નેતાઓ અઝરબૈજાનમાં અટવાયેલી યુએન ક્લાઇમેટ ચેન્જ વાર્તાને ફરીથી શરૂ કરશે. પરંતુ G20ના અંતિમ ઘોષણાપત્રમાં ક્લાઈમેટ ફાઇનાન્સને ટ્રિલિયન સુધી વધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

યુક્રેન યુદ્ધ આ સમિટમાં ખાસ ચર્ચાનો વિષય બન્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રાઝિલ સાથે મળીને યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ મંત્રણા કરવા દબાણ કરી રહ્યા છે. તેમણે G20ને યુદ્ધને શાંત કરવા માટે મદદની અપીલ કરી હતી. અંતિમ ઘોષણાપત્રમાં G20 નેતાઓએ કહ્યું હતું કે, યુક્રેનમાં વ્યાપક, ન્યાયીસંગત શાંતિને સમર્થન આપતી તમામ રચનાત્મક પહેલોનું અમે સ્વાગત કરીએ છીએ. ગયા વર્ષની G20 સમિટની જેમ, કોઈ પણ દેશ પર બળનો ઉપયોગ કરીને તેના પ્રદેશને અધિગ્રહણ કરવાની નિંદા કરી હતી. પરંતુ અહીં તેમણે રશિયન આક્રમણનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

ગાઝા અને લેબનોનમાં G20 નેતાઓએ વ્યાપક યુદ્ધવિરામની હાકલ કરી હતી. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ગાઝામાં યુદ્ધવિરામ અમેરિકા દ્વારા પ્રસ્તાવિત યુએનના ઠરાવ અનુસાર થવું જોઈએ. જેમાં હમાસને તમામ બંધકોને મુક્ત કરવાના બદલામાં કાયમી યુદ્ધવિરામ માટે કહેવામાં આવ્યું છે. આ સાથે લેબનોનમાં પણ યુદ્ધવિરામનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેથી નાગરિકો સરહદની બંને તરફ સુરક્ષિત રીતે તેમના ઘરે પરત ફરી શકશે.

વધારે આવક વધારે કર

વધારે આવક ધરાવતા અમીરો પર અસરકારક રીતે વધુ કર લાદવામાં આવે તે વિચારને G20 સમિટમાં સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે, તેમાં કર સિદ્ધાંતોની ચર્ચાનો પણ સમાવેશ કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. બ્રાઝિલની G20 પ્રેસિડન્સી દ્વારા આ મુદ્દા પર અહેવાલ લખવા માટે પસંદ કરાયેલા અર્થશાસ્ત્રી ગેબ્રિયલ ઝુકમૈને આ ઐતિહાસિક નિર્ણયની પ્રશંસા કરી હતી.

ભૂખ સામે વૈશ્વિક એકતા

ભૂખ સામે વૈશ્વિક એકતાનું નિર્માણ કરવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુલા ડી સિલ્વાએ પહેલ કરી હતી. આ સમિટની શરૂઆત પહેલા આ પહેલ શરૂ કરવામાં સફળતા મળી હતી. જેના પર 82 દેશોએ હસ્તાક્ષર કર્યા હતા.

Share Article

Other Articles

Previous

જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો નહીં, કેમેરામાં કેદ થવાની ‘ભૂખ’ સંતોષતાં નગરસેવકો !

Next

કેશ ફોર વોટ : ભાજપ નેતા વિનોદ તાવડે પર 5 કરોડ વહેંચવાનો આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
3 કલાક પહેલા
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
3 કલાક પહેલા
Air Indiaના વિમાન સંચાલનમાં 100 ખામીઓ બહાર આવી : DCGAનો અહેવાલ, તત્કાળ ખામીઓ દૂર કરવાની ચેતવણી
4 કલાક પહેલા
2004ની ભયંકર સુનામીની બિહામણી યાદો : દક્ષિણ ભારતમાં વેર્યો હતો અકલ્પ્ય વિનાશ, 12 હજાર લોકોનો ભોગ લેવાયો હતો
4 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

યુદ્ધવિરામ માટે પાકિસ્તાને જ પહેલા…પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુર્શીદે પાકિસ્તાન અને સીઝફાયર મામલે કર્યો મોટો ખુલાસો
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં ઓપરેશન ટાઇગર : ઉદ્ધવ ઠાકરે જૂથના 6 સંસદ સભ્યો એકનાથ શિદેની શિવ સેનામા જોડાઈ શકે છે, ગુપ્ત બેઠકો થઈ રહી છે
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
સંસદમાં સરકાર બાંગ્લાદેશના મુદ્દે નિવેદન આપવા તૈયાર
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
૨૬ નવેમ્બરે અદાણી અમદાવાદ મેરેથોન 2023 યોજાશે
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર