Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકામાં ફરી માથું ઊચકતો કોરોના

Sat, September 2 2023

મોત અને દર્દીઓની સંખ્યામાં વધારાથી ચિંતા

અમેરિકામાં કોરોનાએ દુનિયામાં સૌથી વધુ તરખાટ મચાવ્યો હતો અને હવે ફરીવાર કોરોનાએ માથુ ઉંચકી લીધું છે. અમેરિકામાં ઉનાળાનો અંત આવી રહ્યો છે ત્યારે કોરોનાના કેસોમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે સાથોસાથ મોતના કેસ પણ વધી રહ્યા છે. લોકો ચિંતામાં છે

એક જ સપ્તાહમાં કોરોનાના કારણે હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓની સંખ્યામાં 19 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે કોરોનાના કારણે થતા મોતની સંખ્યા 21 ટકા જેટલી વધી ગઈ છે. મળતા આંકડા અનુસાર એક જ સપ્તાહમાં 10000 લોકોને કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો છે.

અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલના ડાયરેક્ટર મેંડી કોહેનનુ કહેવુ છે કે, જે લોકોએ કોરાનાની રસી નથી લીધી તેમના માટે કોરોના જોખમરૂપ સાબિત થઈ શકે છે. જેમને પહેલા કોરોના નથી થયો અથવા જેમની ઉંમર વધારે છે અને બીજી પણ બીમારીઓથી પિડિત છે તેમના માટે પણ કોરોના ખતરનાક સાબિત થઈ શકે છે.

એક અહેવાલ અનુસાર હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં 70 ટકા લોકો 65 વર્ષ કે તેથી વધારે વયના છે. અમેરિકામાં કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ડ ઈજી.5 તો સક્રિય છે જ અને હવે બીએ 2.86 પ્રકારનો વેરિએન્ટ પણ ફેલાવાનો શરૂ થયો છે. બીજા પ્રકારનો વેરિએ્ટ વધારે સંક્રમણ ફેલાવી શકે છે તેવી ચેતવણી ગયા સપ્તાહે જ આપવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ…..જાણો શું છે આદિત્ય L1 મિશન..? કેટલું હાઈટેક છે આદિત્ય L1 ??

Next

કોટક મહિન્દ્રા બૅન્કના સીઈઓપદેથી ઉદય કોટકનું રાજીનામું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
13 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
29 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
 નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

લક્ષ્મીનગરમાં ડિલાઈટ-મવડીમાં રાજમહલ આઈસ્ક્રીમમાં મનપાના દરોડા
રાજકોટ
1 વર્ષ પહેલા
૨૦૩ કરોડની જમીન ઉપર ૫૭ ઝુંપડા, ચાની હોટેલ-સર્વિસ સ્ટેશન બની ગયા !!
રાજકોટ
1 વર્ષ પહેલા
સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ
બિઝનેસ
8 મહિના પહેલા
9/11 હુમલાના માસ્ટર માઈન્ડ ત્રણ આતંકીઓની મોતની સજા યથાવત : અમેરિકી સરકારે સમજૂતી અરજી ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર