Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકાએ પન્નુને લઈને ફરી છાણે વીંછી ચડાવ્યો, ભારત પર આરોપ

Mon, April 29 2024

રો દ્વારા પન્નુની હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું તેવો નવો આરોપ

અમેરિકા ખાલિસ્તાની રાગ આલાપવાનું ભૂલતો નથી અને તેણે એમના માટે વકીલાત ચાલુ જ રાખી છે. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવે અમેરિકન મીડિયાએ ભારતની તપાસ એજન્સી રો પર સવાલ ઉઠાવ્યા છે અને નવેસરથી ભારતની સામે આંગળી ચીંધવામાં આવી રહી છે.

વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના પૂર્વ અધિકારી વિક્રમ યાદવે એક ટીમને કામ માટે રાખી હતી, અને અમેરિકન ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ પર હુમલાની યોજના બનાવવામાં આવી હતી.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિક્રમ યાદવે પન્નુ વિશે બધી માહિતી મોકલી હતી, જેમાં તેનું ન્યૂયોર્કનું સરનામું પણ સામેલ હતું. વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો, કે વિદેશ મંત્રાલયે તેના લેખ પર કોઈ જવાબ આપવાનો ઈનકાર કરી દીધો હતો.

આ પહેલા નવેમ્બર 2022માં ફાઈનાન્સિયલ ટાઈમ્સેના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રને નિષ્ફળ કર્યું હતું. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, પન્નુને ખતમ કરવાના ષડયંત્રમાં ભારત સામેલ હોવાની ચિંતા પર અમેરિકાએ ભારત સરકારને ચેતવણી આપી હતી.

Share Article

Other Articles

Previous

ભુજ શહેરમાં લગ્નપ્રસંગે એસિડ એટેક : 12 લોકો ઘાયલ

Next

અરવિંદ કેજરીવાલે ઇડીના 9 સમન્સ શા માટે અવગણ્યા ?;સુપ્રીમ કોર્ટનો સવાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
નોટો છાપવામાં ભારત અમેરિકાથી ૩ ગણું અને યુરોપ કરતાં ૬ ગણું આગળ
13 મિનિટutes પહેલા
સોનામાં 2500 અને ચાંદીમાં 10,000નો તોતિંગ ઉછાળો, જ્યારે ક્રૂડના ભાવ ગગડ્યા
39 મિનિટutes પહેલા
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો, 21 સામે ગુનો દાખલ
59 મિનિટutes પહેલા
2027માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ: ભારતના ચોમાસા અને ખેડૂતો પર મોટી આફત, વૈજ્ઞાનિકોની ચેતવણીથી ખળભળાટ!
1 કલાક પહેલા
Categories

નેશનલ

3496 Posts

Related Posts

અમારી હડતાળ ચાલુ જ છે, માંગણી નહીં સ્વીકારે ત્યાં સુધી લડત ચાલુ રહેશે: ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો.
ગુજરાત
10 મહિના પહેલા
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી થાણાઓ ઉપર ઈરાનની એર સ્ટ્રાઈક
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
પુરુષોત્તમ રૂપાલાને નહી બદલાવાતા કાલે અમદાવાદમાં મહિલાઓની જોહર કરવાની જાહેરાત…જુઓ વિડીયો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાહુલ ગાંધી ફક્ત હાથમાં બંધારણ લઈને ફરે છે બંધારણ વાંચતા શીખે : સંસદમાં ચર્ચા દરમિયાન ભાજપના અનુરાગ ઠાકુરે રાહુલની સ્પીચ રોકી જવાબ આપ્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર