Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

તો બૈરુતને પણ ગાઝા બનાવી દેશું: નેતન્યાહુ

Fri, December 8 2023

હેઝબોલ્લાહને ઇઝરાયેલની ધારદાર ધમકી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ દરમિયાન દક્ષિણ લેબેનોનમાંથી હેઝબોલ્લાહ દ્વારા થઈ રહેલા હુમલા સામે ચેતવણી આપતા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જો હેઝબોલ્લાહ સાનમાં નહીં સમજે તો બૈરુતની હાલત પણ ગાઝા અને ખાન યુનિસ જેવી કરી નાખવાની ધમકી આપી હતી.
લેબેનોન સરહદ પર હેઝબોલ્લાહ સામે લડતા સૈનિકો સાથેની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે જો હેઝબોલ્લાહ ઇઝરાયેલ સામે ખુલ્લુ યુદ્ધ લડવાની હિંમત કરશે તો બૈરુત અને દક્ષિણ લેબેનોન પણ ગાઝા અને ખાન યુનિસ શહેરની જેમ ખંડેરમાં ફેરવાઈ જશે અને તેની સઘળી જવાબદારી હેઝબોલ્લાહની રહેશે.
એ દરમિયાન યુદ્ધ વિસ્તરે નહીં તે માટે અમેરિકાના પ્રમુખ જો બાઇડેને નેતન્યાહુ તથા જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે વાત કરી હતી. નોંધનીયછે કે સાતમી ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયું ત્યારથી લેબેનોનમાંથી હેઝબોલ્લાહના લડાકુઓ દ્વારા ઈઝરાયેલ ઉપર રોકેટ અને મિસાઈલ હુમલા અવિરત જારી રહ્યા છે. ગુરુવારે પણ હેઝબોલ્લાહે કરેલા એન્ટી ટેન્ક મિસાઈલ હુમલામાં બે ઇઝરાયેલી સૈનિકો ઘાયલ થયા હતા.

Share Article

Other Articles

Previous

વાવાઝોડાની તબાહી બાદ તમિલનાડુમાં ભૂકંપ, 3.2ની તીવ્રતાનો આંચકો

Next

પાડોશીની હત્યા બદલ ટીવી એક્ટર ભૂપિન્દ્રસિંઘની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગી ભર્યો રહેશે, સ્વાસ્થ્ય સારુ રહેશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, ખેડૂતોને ₹40,000 કરોડનો ફાયદો થશે
Breaking
1 વર્ષ પહેલા
આશ્ચર્યજન !! સુરતમાં માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા, જાણો સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટના ધરતી પુત્રનું રાષ્ટ્રીય સ્તરે બહુમાન
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર