ઇમરાન ખાન માટે ‘ગેમ ઓવર?’
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ભ્રષ્ટાચારના કેસમાં ત્રણ વર્ષ જેલની સજા બાદ ધરપકડ, અત્યાર સુધી તેમને સુપ્રીમ કોર્ટના ‘ઇમરાનદાર’ ચીફ જસ્ટિસ તરફથી રાહત મળી જતી હતી, પરંતુ આ ન્યાયાધીશ કોર્ટમાં થોડા મહિનાના જ મહેમાન છે ત્યારે હવે પછીનો માર્ગ ઇમરાન માટે ખૂબ મુશ્કેલ જણાય છે