Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

ધુળેટી માણો પણ આંખ અને સ્કીનનું ધ્યાન રાખીને…..

Tue, March 19 2024

યુવાવર્ગ કેસૂડાં તથા અબીલ ગુલાલ જેવા કુદરતી રંગો ને ભૂલી ને ત્વચા ને હાનિકારક એવા સિન્થેટિક રંગોનો ઉપયોગ કરે છે

નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધા આતુરતાથી હોળીના પર્વની રાહ જોઈ રહ્યા છે. આગામી 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવનાર છે. ધૂળેટીના દિવસે રંગોથી રમવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને પોતાની ખુશી અને પ્રેમ વ્યક્ત કરે છે.

હોળી અને ધુળેટી એટલે રંગો નો તહેવાર. સમગ્ર ભારત માં હોળી – ધુળેટી ને રંગો થી આનંદ સાથે ઉજવવામાં આવે છે. આજના વર્તમાન સમય માં યુવાવર્ગ કેસૂડાં તથા અબીલ ગુલાલ જેવા કુદરતી રંગો ને ભૂલી ને ત્વચા ને હાનિકારક એવા સિન્થેટિક રંગોનો બેફામ ઉપયોગ કરવા લાગ્યા છે. જેના કારણે ત્વચા તેમજ આંખને નુકસાન થવાનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. તો આવા સંજોગો માં ધુળેટી ના રંગો નો આનંદ પણ માણવો અને ત્વચા , વાળ તથા આંખને નુકસાન પણ ના થાય તેનું ધ્યાન કઈ રીતે રાખવું તે વિષે આપણે રાજકોટના સ્કીન સ્પેશ્યલિસ્ટ ડો ભાવેશ દેવાણી,આંખના ડો મનીષા દેવાણી તથા ડો. દ્રષ્ટી દેવાણી (DDV સ્કીન સ્પેશીયાલીસ્ટ) પાસેથી થોડી માહિતી મેળવીએ .

  વર્તમાન સમય માં પર્યાવરણ માં આવેલી જાગૃકતા ને કારણે બિનહાનિકારક , ઇકોફ્રેન્ડલી, કુદરતી રંગો કે જે ફૂલોના તેમજ પાંદડાંના રસ માંથી તથા સુખડ માંથી બનાવામાં આવે છે તે મળવા લાગ્યા છે. અને જાગૃત લોકો તેને વાપરે પણ છે. આવા રંગો ઘરે પણ બનાવી શકાય છે.

કુદરતી રંગો: સુખડ નો પાવડર, અબીલ, ગુલાલ, હળદર, કેસુડો, મેંહદી વિગેરે -સિન્થેટિક રંગો: લેડ ઑક્ષાઇડ (બ્લેક) ,આયોડીન (બ્રાઉન), એન્જિન ઓઇલ (ગ્રીન) ,કોપર સલ્ફેટ (ગ્રીન) ,મરક્યુરી સલ્ફેટ (રેડ) ,પર્સીયન બ્લુ (બ્લુ) . રંગ વધુ પ્રમાણ માં બને તેમજ લાંબો સમય તેની અસર રહે તે માટે ઉપર દર્શાવેલ સિન્થેટિક રંગ નો ઉપયોગ કરવા માં આવે છે. જેમાં ત્વચા તેમજ આંખને હાનિકર્તા તત્વો રહેલા હોય છે. જેનો ઉપયોગ કરવાથી ત્વચા માં બળતરા , એલર્જી , ખંજવાળ,લાલ ચકામાં થવાની શક્યતા રહેલી છે. તેમજ આંખમાં બળતરા થવી, ખટકો આવવો, આંખમાં થી પાણી પડવા,જેવી તકલીફ થાય છે. ભેળસેળયુક્ત ગુલાલ તેમજ અબીલ કે જેમાં રંગો ને ચમકીલા બનાવવા માટે microdust ઉમેરવા માં આવે છે જેના કારણે ત્વચા પર ઉઝરડા થાય છે જેમાં રંગ ભળવાથી ત્વચા ને ચેપ પણ લાગી શકે. જે વ્યક્તિને એલર્જી હોય તેઓને ધુળેટી રમ્યાના થોડા દિવસ પછી પણ સૂકી ત્વચા તથા ખંજવાળ અને નાની ફોલ્લીઓ થઇ શકે છે. આ પ્રકાર ના રંગો વાળ માં લાગવા થી વાળ રુક્ષ તેમજ સૂકા થઇ જાય છે. વાળ માં લાગેલ પાક રંગો ને દૂર કરવા વારંવાર શેમ્પૂ કરવાથી તેમજ વધુ ગરમ પાણીથી વાળ ધોવાથી વાળને વધુ નુકસાન થાય છે.

ધુળેટી રમતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવું

  • ધુળેટી માં રમવા નીકળતા પહેલા ત્વચા ઉપર snscreen તથા moisturiser બરાબર લગાડવું.
  • વાળમાં કોપરેલ તેલનું માલિશ કરી વાળ ને બાંધી દેવા.
  • આંખને સંપૂર્ણ કવર કરે તેવા સુનગ્લાસ પહેરવા.
  • જાડા સુતરાવ કપડાં પહેરવા.
  • કુદરતી તેમજ ભેળસેળ વિનાના રંગોથીજ રમવાનો આગ્રહ રાખવો. કેસુડાના ફૂલોને એક દિવસ પાણીમાં પલાળીને તેમાંથી બનતા રંગ નો ઉપયોગ કરવો.
  • હોઠ પર લિપબામ લગાડવો, નખ કાપેલા રાખવા, તથા પાકો નેઇલ પેન્ટ લગાડવો.
  • બાળકોને વડીલોના માર્ગદર્શન હેઠળજ રંગોથી રમાડવા.
  • રંગોથી રમ્યા પછી સૌપ્રથમ બધોજ ડ્રાય પાવડર ખાંખેરી ને દૂર કરવો , ત્યારબાદ હૂંફાળા ગરમ પાણી થી નહાવું તેમજ neutral ph ધરાવતા સાબુનો ઉપયોગ કરવો.
  • રંગ દૂર કરવા સ્ક્રબર નો ઉપયોગ ના કરવો તેમજ ત્વચા ને બહુ ઘસવી નહિ.
  • વાળને હળવા શેમ્પૂથી ધોવા તથા કન્ડિશનર કરવું તથા થોડા દિવસો સુધી તેલ માલીસ કરવું.

આ બધી કાળજી લીધા પછી પણ જો બળતરા રહે, ત્વચા રફ થઇ જાય,લાલ ચકામાં થાય,આંખમાં બળતરા થાય, આંખ ના સર્જન તેમજ સ્કીન ના સ્પેશ્યલિસ્ટ ને બતાવી તેમનો અભિપ્રાય લઇ લેવો હિતાવહ છે.

વાળનું ધ્યાન કેવી રીતે રાખવું

રંગોમાં હાજર રસાયણો વાળને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે. એક્સપર્ટ્સ વાળની સુરક્ષા માટે નારિયેળ તેલ અથવા અન્ય કોઈપણ હેર ઓઈલનો પાતળો પડ લગાવવાની સલાહ આપે છે, જેથી રંગ વાળના સીધા સંપર્કમાં ન આવે. હોળી રમ્યા પછી વાળને હળવા શેમ્પૂ અને સાબુથી સારી રીતે સાફ કરો.
હોળી રમતી વખતે અને પછી પૂરતું પાણી પીઓ જેથી ત્વચા હાઇડ્રેટ રહે.

Share Article

Other Articles

Previous

ખજૂર હેલ્થ માટે ઘણી સારી પણ તે અસલી છે કે નકલી તે જાણવું જરૂરી

Next

ગુજરાત યુનિ.ની ઘટનામાં સુઓ મોટો લેવાનો હાઇકોર્ટનો ઇનકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સ્ટાઈલ+વેલ્યુ=સિલ્વર: વ્હાઈટ જવેલરીની ડિમાન્ડ વધી, ‘રોલરકોસ્ટર ભાવ’વચ્ચે ગોલ્ડ મોંઘું થતાં સ્ટર્લિંગ સિલ્વરનો ક્રેઝ
25 મિનિટutes પહેલા
રાજકોટમાં પોલીસ મથકથી માત્ર 300 મીટર દૂર બાઈક અને મોબાઈલની લૂંટ, ‘તું મારી બહેનો સામે કેમ જુએ છે?’ કહી 3 શખસોનું કારસ્તાન
43 મિનિટutes પહેલા
રાજકોટના ભેજાબાજે 5 મહિનામાં સાયબર ફ્રોડના 72 કરોડ સગેવગે કર્યા: બોગસ પેઢી ઉભી કરીને તગડું કમિશન કમાયો
1 કલાક પહેલા
અજિત પવારનું વિમાન કેવી રીતે ક્રેશ થયું? સીસીટીવી ફૂટેજ સામે આવ્યા,વિમાન થોડીક સેકન્ડોમાં બની ગયું આગનો ગોળો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2822 Posts

Related Posts

આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા 44 તલાટીની માંગણી મુજબ બદલી કરાઇ
રાજકોટ
2 વર્ષ પહેલા
વડાપ્રધાનના માર્ગદર્શન, નીતિ અને સહકારથી આજે રાજકોટ સહિત ગુજરાતમાં સર્વત્ર વિકાસ થઈ રહ્યો છે: ભૂપેન્દ્ર પટેલ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : જંકશન મેઈન રોડ પર કરણ ઠાકોર(ઉ.વ.25) નામના યુવકની કરપીણ હત્યા
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર