Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

પેટના દુખાવા તેમજ અપચાને ન ગણવા સામાન્ય, થઇ શકે છે ગંભીર રોગ !

Tue, February 27 2024

ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ કેન્સર ( પેટના આંતરડા અથવા પેટનું કેન્સર ) ભારતમાં થનાારા કેન્સરમાં 4થા ક્રમાંક પર

સામાન્ય રીતે આપણે નાના દુખાવાને ગણકારતા હોતા નથી. ત્યારે ડૉકટરોનું કહેવું છે કે પેટના દુખાવાને સામાન્ય ન ગણવો જોઇએ. ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઇનલ કેન્સર ( પેટના આંતરડા અથવા પેટનું કેન્સર ) ભારતમાં થનાારા કેન્સરમાં 4માં ક્રમાંક પર છે. જેનો ભોગ ઘણાં લોકો બની ચૂક્યા છે અને બની પણ રહ્યા છે. સ્ત્રીઓની સરખામણીમાં આ કેન્સર પુરુષોને વધુ અસર કરે છે.

ડૉકટરના કહેવા પ્રમાણે, GI કેન્સરમાં સામાન્ય રીતે શરુઆતમાં દર્દીઓમાં અસામાન્ય લક્ષ્ણ જોવા મળે છે, જેમ કે પેટનો દુખાવો, અસહજતા, વારંવાર અપચો રહેવો, મળક્રિયામાં અનિયમીતતા અનુભવી. પછી તે ધીમા ઝેરની જેમ વધતું જાય છે અને શરીરના આંતરીક અંગોને અસર કરે છે જેમ કે, મોટું આંતરડું, મુત્રાશય, અન્નળી, પાંચક ગ્રંથી જેવા અંગોને અસર કરે છે.

એક તબીબે કહ્યું કે, ” આપણે GI કેન્સરની પ્રકૃતિને સમજવા માટે તેમજ લોકોને જાગૃત કરવા માટે કાર્યક્રમો બનાવવાની જરુર છે. GI કેન્સરને સ્ક્રીનીંગ, કોલોનોસ્કોપી અને એનબીઆઇ એન્ડોસ્કોપીની મદદથી ઝડપથી ઓળખાઇ શકાય છે. આ ઉપરાંત પિતાશયની થૈલીના કેન્સરને પણ ઝડપથી પકડી શકાય છે પરંતુ સામાન્ય સાધનો કે રુટીન ચેકઅપની મદદથી તે સંભવ નથી.

તેમણે કહ્યું કે, GI કેન્સરના રોગની સ્થિતી અને લક્ષ્ણો અલગ અલગ હોઇ શકે છે. જેમાં ઓળખ કરવા માટે તે ક્યાં પ્રકારનું કેન્સર છે તે માટે દર્દીઓએ જલ્દી ઇલાજ કરાવવો આવશ્યક બની રહે છે. કોલનગિયોસ્કોપીની મદદથી ડૉકટર પિતાશયની થેલીને જોઇ શકે છે. એમાંથી તે શરીરમાં રહેલા પદાર્થ અને પ્રવાહીમાંથી કેન્સરની જડ સુધી પહોંચી શકે છે અને તેનો ઇલાજ શરુ કરી શકે છે. આ પ્રક્રિયામાં 1 MM જેવડા વીડિયો કેમેરાની સાથે પાતળી અને લચીલી નળીનો ઉપયોગ કરીને સાવધાનીપૂર્વક પિતાશય થેલીની અંદર નાખીને તેનું પરિક્ષણ કરે છે.

અન્ય એક જાણકારી અનુસાર, કોઇપણ કેન્સરના ઇલાજ કરવા માટે તેની જાણ વહેલા થઇ જાય તે જરુરી છે, જેથી તેનો ઇલાજ સારી રીતે થાય અને પરિણામ પણ સારુ મળી શકે. પરંતુ મુશ્કેલી એ જ છે કે તેની જાણ લોકોને જલ્દી થતી નથી તેની જાણ ત્યારે જ થાય છે ત્યારે તે બીજા કે ત્રીજા સ્ટેજમાં પહોંચી જાય. પરંતુ ડૉકટરોને આધુનિક ટેક્નોલોજીનો લાભ મળતો હોવાથી તેઓ સમયસર લોકોનો ઇલાજ કરી શકે છે અને કેન્સરના દર્દીને બચાવી શકે છે. જોકે સામાન્ય રીતે આધુનિક ટેક્નોલોજીનો લાભ સૌ કોઇને મળતો નથી તે દુ:ખની વાત છે.

Share Article

Other Articles

Previous

Paracetamolનું આડેધડ સેવન કરવાથી જીવલેણ બીમારીનું જોખમ

Next

બાઝબોલ’ની હવા નીકળી ગઈ ! ભારત સામે ઈંગ્લેન્ડ પરાજિત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
8 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
9 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
9 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

અયોધ્યામાં પોલીસનો ચુસ્ત બંદબસ્ત, શહેરમાં પ્રવેશતા દરેક વાહનોનું સઘન ચેકીંગ…
ધાર્મિક
1 વર્ષ પહેલા
શેખ હસીના ભારતમાં રહેશે તો…બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના નેતાએ આપી ધમકી
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
રાજકોટનું સૌથી ઠંડુ’ પોલીસ મથક એટલે થોરાળા: ગુન્હાખોરી શેરબજારની જેમ ધડામ…
રાજકોટ
8 મહિના પહેલા
રાજકોટ : હત્યા પ્રયાસના કેસમાં ત્રણ આરોપીઓને ૭ વર્ષની કેદ
ક્રાઇમ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર