Oppo Reno 11, Reno 11 Pro 5G સ્માર્ટફોન લોન્ચ
ઓપ્પો એ આખરે ચીનમાં તેની ઓપ્પો રેનો 11 સિરીઝ નું અનાવરણ કર્યું છે. ઓપ્પો રેનો 11 5જી અને ઓપ્પો રેનો 11 પ્રો 5જી સ્માર્ટફોનને વધુ સારા કેમેરા અને ફીચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ સ્માર્ટફોનના 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,499 યુઆન (લગભગ 41,100 રૂપિયા) છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ 45,100 રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Oppo Reno 11 5Gનું 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ 2,499 યુઆન (લગભગ રૂ. 29,700)માં લોન્ચ કરવામાં આવ્યું છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,799 યુઆન (લગભગ 32,900 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,999 યુઆન (લગભગ 35,300 રૂપિયા) છે.
રેનો 11 ફોનને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Oppo Reno 11 Pro સ્માર્ટફોનમાં Aperture F/1.8,
જ્યારે Reno 11 5G સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે જે (2,412 X 1,080 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 800 nits છે. ફોનમાં પંચ-હોલ કટઆઉટ આપવામાં આવ્યું છે.
જ્યારે રેનો 11 પ્રોને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કેમેરા વિશે વાત કરીએ તો, Reno 11 5G સ્માર્ટફોન 50-મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર કેમેરા સાથે આવશે.