એપલ ફેસ્ટિવ સીઝન સેલ શરૂ
Apple જે મોટે ભાગે તેના iPhones અને Macs માટે જાણીતું છે, તે ઓક્ટોબરનાં બીજા અઠવાડિયાથી શરૂ થતા તહેવારોની સિઝનના વેચાણ માટે તૈયાર છે. આ વેચાણમાં iPhones, iPads, AirPods અને Macs સહિત તેની પ્રોડક્ટ લાઇનઅપની શ્રેણી પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઑફર્સ કરે છે.છે.
એપલ ફેસ્ટિવ સીઝન સેલ
વેચાણ દરમિયાન, HDFC બેંકના યુઝર્સ iPhone 15 Pro (રિવ્યુ) સિરીઝ પર ₹ 6,000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને iPhone 15 સિરીઝ પર રૂ. 5,000નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. તેવી જ રીતે,યુઝર્સઓ iPhone 14 સિરીઝ પર રૂ. 4,000 અને iPhone 13 સિરીઝ પર રૂ. 3,000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
Macs માટે, યુઝર્સ M2 MacBook Air (રિવ્યુ) , MacBook Pro અને Mac Studio માટે ફ્લેટ ₹10,000 ડિસ્કાઉન્ટ મેળવી શકે છે . M1 MacBook Air પર ₹ 8,000 ફ્લેટ ડિસ્કાઉન્ટ છે અને iMac 24-ઇંચ અને Mac mini પર ₹ 5,000 ડિસ્કાઉન્ટ છે.
iPad Pro અને Air મોડલ્સ પર ફ્લેટ રૂ. 5,000 ડિસ્કાઉન્ટ છે (HDFC કાર્ડ યુઝર્સ માટે મર્યાદિત), 10th Gen iPad પર રૂ. 4,000 અને 9th Gen iPad પર રૂ. 3,000 ડિસ્કાઉન્ટ છે. Apple Watch Ultra 2 અને Watch Series 9 પણ અનુક્રમે રૂ. 5,000 અને રૂ. 4,000 ના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે.