Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

Ranveer Singhની આ 5 ફિલ્મ OTT પર જોઈ weekend કરો એન્જોય   

Sat, July 6 2024

બોલીવુડ એક્ટર રણવીર સિંઘે શનિવારે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. રણવીર સિંહ ઇન્ડસ્ટ્રીના એવરગ્રીન કલાકારોમાંથી એક છે. રણવીર સિંહ ક્યારેક તેની ફિલ્મો માટે તો ક્યારેક તેની ડ્રેસિંગ સ્ટાઇલને કારણે હેડલાઇન્સમાં રહે છે.  રણવીરે પોતાના કરિયરમાં એક થી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી છે. આજે અમે તમને આ એક્ટરની એવી ફિલ્મોનું લિસ્ટ જણાવવાના છીએ જે ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. 

ગોલીઓ કી રાસલીલા રામ-લીલા

સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ગોળીયોની રાસલીલા રામ-લીલા એક રોમેંટિક ફિલ્મ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે દિપીકા પાદુકોણ પણ મુખ્ય પાત્રમાં છે. આ ફિલ્મને તમે જીયો સિનેમા પર જોઈ શકો છો.

ગુંડે

જો તમારે એક્શન થ્રિલર ફિલ્મો જોવાનું પસંદ છે તો રણવીર સિંહની ગુંડે જોઈ શકો છો. આ ફિલ્મમાં અર્જુન કપૂર અને પ્રિયંકા ચોપરા છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોવા મળશે.

બાજીરાવ મસ્તાની

બાજીરાવ મસ્તાની એક ઐતિહાસિક રોમેંટિક ફિલ્મ છે. જેમાં રણવીર સાથે પ્રિયંકા ચોપરા અને દિપીકા પાદુકોણ છે. આ ફિલ્મને પણ સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટ કરી છે. આ તમને જીયો સિનેમા પર જોવા મળી જશે.

દિલ ધડકને દો

દિલ ધડકને દો એક રોમેંટિક-કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ નેટફલિકસ અને એમેઝોન પ્રાઇમ વિડીયો બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ નથી જોઈ તો વીક એન્ડ પર જરૂર જોવી જોઈએ.

બેન્ડ બાજા બારાત

આ ફિલ્મમાં અનુષ્કા શર્મા સાથે રણવીર સિંહ બેન્ડ બાજા બારાતમાં મુખ પાત્રમાં છે. આ ફિલ્મ પણ એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોવા મળશે. જેને જોઈને જોઈને તમે વીક એન્ડને મનોરંજક બનાવી શકો છો.

Tags:

BollywoodBollywood MOVIERANVEER SINGHRanveer Singh movie

Share Article

Other Articles

Previous

દેશના કયા રાજ્યોમાં ભયાનક વરસાદ ? કેટલા મોત થયા ?

Next

iPhone 16ની સીરીઝ લોન્ચ થાય તે પહેલાં જ ફીચર થયા લીક , જાણો શું હશે ખાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
40 સેકન્ડ પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
17 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
48 મિનિટutes પહેલા
 નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

શું છે બોફોર્સ કૌભાંડ ?? ભારત સરકારે અમેરિકા પાસે માગી નવી માહિતી, સીબીઆઈ કરી રહી છે તપાસ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ઈઝરાયલનો ફરી ગાઝા પર ભીષણ હુમલો : 24 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
જી૨૦નાં મહેમાનો માટે ભાવતા ભોજનિયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : સ્પીડબ્રેકર પર પટ્ટા લગાવવાના નામે ૧.૦૭ કરોડનો ‘ચૂનો’ ચોપડવાની ‘કારીગરી’ નિષ્ફળ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર