Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

એપ્રિલના બીજા સપ્તાહમાં જુઓ દમદાર કન્ટેન્ટ સાથેની ફિલ્મ-વેબ સિરીઝ

Mon, April 8 2024

ગરમીની સિઝનમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે સસ્પેન્સથી લઈને મનોરંજનથી ભરપૂર ફિલ્મો

એપ્રિલનો આખો મહિનો દર્શકો માટે મનોરંજનથી ભરપૂર છે. આ અઠવાડિયાએ ઓટીટી પ્લેટફોર્મ પર દમદાર કન્ટેન્ટ આવી રહ્યા છે. જો ગરમીની આ સિઝનમાં તમે ઘર બેઠા પરિવાર સાથે સમય વિતાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. કારણે આ અઠવાડિયે ઓટીટી પર એવી વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થઈ રહી છે કે જેને જોવા માટે તમારી પાસે સમય ઓછો પડશે.

આ સપ્તાહમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સિરીઝ અને ફિલ્મોના નામ જાણી લો.

સાઇલન્સ-૨

સાઇલન્સ-૨ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. જેમાં મનોજ વાજપેયી એસીપી અવિનાશ વર્માના પાત્રમાં નજર આવશે. આ એક સાચી વાર્તા પર આધારિત ફિલ્મ છે. મનોજ વાજપેયી ઉપરાંત પ્રાચી દેસાઇ પણ આ ફિલ્મમાં છે. મનોજ વાજપેયી ૩ વર્ષ બાદ અવિનાશ શર્મા બનીને ઓટીટી પર આવી રહ્યા છે. આ ફિલ્મ ૧૬મી એપ્રિલે જી-૫ પર રિલીઝ થશે.

અમરસિંહ ચમકીલા

અમરસિંહ ચમકીલા ૧૨ એપ્રિલે નેટફલિકસ પર રિલીઝ થશે. ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ અમરજીત કૌરની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપડા લીડ રોલમાં જોવા મળશે.

અદ્રશ્યમ

અદ્રશ્યમ એક વેબ સિરીઝ છે. જેમાં એક સુપર હિરોનો સમૂહ સામાન્ય લોકોના રૂપમાં દેશની રક્ષા કરે છે. આ વેબ સિરીઝ ૧૧ એપ્રિલે સોની લિવ પર રિલીઝ થવાની છે.  

બ્લડ ફ્રી

આ વેબ સિરીઝ સસ્પેન્સ અને મનોરંજક વાર્તાઓથી ભરપૂર વેબ સિરીઝ છે. જે તા.૧૦ એપ્રિલે ડિઝની હોટ સ્ટાર પર રિલીઝ થશે.

Share Article

Other Articles

Previous

ઇડીએ આપના કયા નેતાને બોલાવી કરી પૂછતાછ ? જુઓ

Next

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ હોવાના વડાપ્રધાન મોદીના નિવેદન વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
8 કલાક પહેલા
ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છો? હવે નાની રકમની છેતરપિંડીમાં પણ વળતર મળશે,જાણો RBIના નવા નિયમનો પ્રસ્તાવ વિશે
9 કલાક પહેલા
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
10 કલાક પહેલા
IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
10 કલાક પહેલા
Categories

નેશનલ

2965 Posts

Related Posts

હાર્દિક પટેલને ગેરવર્તણૂંકના કેસમાં કોઇ જ રાહત નહીં વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રામ મંદિરના 121 સહયોગી પૂજારી માના એક અરુણ દીક્ષિત..જુઓ શું કહ્યું…
ધાર્મિક
2 વર્ષ પહેલા
વેસ્ટ બેંકમાં બંધક બનાવાયેલા દસ ભારતીય કામદારોને મુક્ત કરાવાયા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
નડિયાદ હાઈવે પર ભયાનક અકસ્માતમાં ૧૦નાં મોત, હાઈવે પર લાશનો ઢગલો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર