Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

“ત્રિભુવન મિશ્રા સીએ ટોપર”નું ટ્રેલર થયું રિલીઝ

Wed, July 10 2024

એક્શન, કોમેડી, સસ્પેન્સથી ભરેલી ફિલ્મ રિલીઝ થશે નેટફલિકસ પર

એક જબરદસ્ત વાર્તા અને મજેદાર કોમેડી ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાવ. તે પણ એક શાનદાર કલાકારોની ફોજ સાથે. અમે વાત કરી રહ્યા છીએ “ત્રિભુવન મિશ્રા સીએ ટોપર”ની. જેનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ આ મહિને જ ઓટીટી પેલટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે.

પોતાના દમદાર અભિનયથી બધાના દિલ જીતનાર અભિનેતા માનવ કૌલ નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. જેનું નામ છે “ત્રિભુવન મિશ્રા સીએ ટોપર”. પોતાના નામની જ આ ફિલ્મની વાર્તા પણ અલગ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે સાથે તેની રિલીઝ ડેટ પણ. ફિલ્મનું ટ્રેલર 2 મિનિટ 5 સેકન્ડનું છે જે તમને હસવા પર મજબૂર કરશે. તો સસ્પેન્સ એવું છે કે, તમારા હોશ ઉડાવી દેશે. કોઈ સીએ ટોપર છે જે એકદમ આઇડલ કર્મચારી છે.

આ કર્મચારી મહિલાઓને એક અલગ પ્રકારની સર્વિસ આપે છે. તે ત્યારે ફસાય છે જ્યારે એક મહિલાના પતિને શંકા જાય છે. તે મહિલાનો પતિ ગેંગસ્ટર હોય છે. બસ પછી શું, ધડાધડ ફાયરિંગ, એક્શન અને વાર્તામાં ટ્વીસ્ટ. એક વ્યક્તિ અને અનેક ફેન. કોણ છે ત્રિભુવન મિશ્રા સીએ ટોપર? તે તો તમને 18 જુલાઇએ જ ખબર પડશે જ્યારે ફિલ્મ નેટફલિકસ પર રિલીઝ થશે.  

Share Article

Other Articles

Previous

અમેરિકા: મેસ્સીએ કર્યો ૧૦૯મો ગોલ: આર્જેન્ટીના ફાઈનલમાં

Next

WhatsApp હવે તમને સાયબર ફ્રોડનો શિકાર થવાથી બચાવશે…આવી રહ્યું છે  નવું ધમાકેદાર ફીચર  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
4 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
4 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
4 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

સુરતમાં એક સાથે 14 નકલી ડોકટરો ઝડપાતા ખળભળાટ : 1200- 1500 નકલી ડિગ્રી જપ્ત : મુખ્ય આરોપી ડૉ. રસેશ ગુજરાતીની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ટેરિફના પ્રહારથી દુનિયા સામે કેવા સંકટની થઈ છે આગાહી ? જુઓ
ગુજરાત
10 મહિના પહેલા
સાંસદ તરીકે ચૂંટાયા પછી ગેનીબેનનું ધારાસભ્ય તરીકે રાજીનામુ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વ્યાજખોરીના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજૂર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર