Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

‘બિગ બોસ’ OTT 3’ને હોસ્ટ કરશે આ સ્ટાર અભિનેતા, આ તારીખે થશે શોનું પ્રીમિયર

Thu, June 6 2024



જ્યારથી બીગ બોસની શરુઆત થઇ છે ત્યારથી જ તેણે દર્શકોના દિલ પર જાદુ કરી દીધા છે. આ શોના ટીવી અને ઓટીટી બંને વર્ઝનને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. ફરી એકવાર શો દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. ભારતના સૌથી મોટા ડિજિટલ રિયાલિટી શો ‘બિગ બોસ’ OTTની ત્રીજી સીઝન ટૂંક સમયમાં પ્રીમિયર થવા જઈ રહી છે. તે 21 જૂન 2024 ના રોજ Jio સિનેમા પ્રીમિયમ પર પ્રીમિયર થશે. અત્યારસુધી તમે આ શોને હોસ્ટ કરતા સલમાન ખાનને જ જોયા હશે. થોડા દિવસો પહેલા, શોના નિર્માતાઓએ આ વખતે શોના હોસ્ટને લઈને ઘણું સસ્પેન્સ બનાવ્યું હતું, ત્યારબાદ દર્શકોમાં શોને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ હતી. ત્યારે હવે શોના હોસ્ટ કોણ હશે તે સસ્પેન્સ સમાપ્ત થઇ ચુક્યું છે.

અનિલ કપૂર ‘બિગ બોસ’ OTT 3 ના હોસ્ટ હશે

View this post on Instagram

A post shared by JioCinema (@officialjiocinema)

હવે જિયો સિનેમા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં આ સિઝનના હોસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. એક્ટર અનિલ કપૂર ‘બિગ બોસ’ OTTની આ ત્રીજી સીઝન હોસ્ટ કરવા જઈ રહ્યો છે. તે ટૂંક સમયમાં બિગ બોસના ઘરમાં પોતાનો ચાર્મ ફેલાવતા જોવા મળશે. ઇન્સ્ટાગ્રામ પર અનિલ કપૂર સાથેની પોસ્ટ શેર કરતી વખતે Jio સિનેમાએ લખ્યું, “અનિલ કપૂર અહીં બિગ બોસ OTT 3ના નવા હોસ્ટ તરીકે છે. મોટા પડદા પર રાજ કર્યા પછી, અનિલ હવે બિગ બોસના ઘરમાં રાજ કરવા આવી રહ્યા છે.” માત્ર Jio સિનેમા પર. 21મી જૂનથી શરૂ થશે Bigg Boss OTTમાં તેમનો જાદુ જુઓ.

‘બિગ બોસ’ ને લઈને અનીલ કપૂરની પ્રતિક્રિયા

અનિલ કપૂરે ‘બિગ બોસ’ OTT હોસ્ટ કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું, “બિગ બોસ ઓટીટી અને હું એક ડ્રીમ ટીમ છીએ. અમે બંને દિલથી યુવાન છીએ. મને એવું લાગે છે કે હું શાળામાં પાછો આવ્યો છુ અને આ કંઇક નવું અને રોમાંચીક કરવાનો પ્રયાસ છે.

અનિલ ‘બિગ બોસ’ OTT 3માં ધૂમ મચાવવા આવશે અનીલ કપૂર

આ શો વિશે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા અભિનેતાએ કહ્યું, “મેં હંમેશા મારા તમામ પ્રોજેક્ટ ઈમાનદારી અને સખત મહેનત સાથે કર્યા છે અને હું બિગ બોસમાં દસ ગણી ઉર્જા લાવીશ. આ અનોખા શોમાં હાસ્ય, ડ્રામા અને ટ્વિસ્ટ છે. સ્ક્રિપ્ટેડ રિયાલિટી શોમાં હું ધૂમ મચાવવા માટે હવે રાહ જોઈ શકતો નથી.” અનીલ કપૂરના આ શબ્દો પરથી કહી શકાય કે તે બીગ બોસ માટે કેટલા એક્સાઈટેડ છે.

Tags:

Actor Anil KapoorBigg Boss OTT 3BollywoodEntertainmentJio Cinema

Share Article

Other Articles

Previous

Rajkot : PNB બેંકે રૂ.25 લાખ ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ, બેંકમાં અર્ધનગ્ન થઇને કર્યો વિરોધ…

Next

મોદીના શપથગ્રહણની તારીખ બદલાઈ, હવે ક્યારે લેશે શપથ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જગદીપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું : નેતા જયરામ રમેશે રાજીનામાં અંગે કર્યો મોટો દાવો
8 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહનું નામ અત્યારે ચર્ચામાં સૌથી મોખરે
45 મિનિટutes પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદેશી ધનખડના રાજીનામા પાછળ માત્ર આરોગ્ય જ નહીં બીજા પણ ગંભીર કારણો હોવાની કોંગ્રેસને શંકા
59 મિનિટutes પહેલા
ધનખડે સાંજે 4:30 વાગે બિઝનેસ એડવાઈઝરી કમિટીની ફરી બેઠક બોલાવી હતી
60 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2276 Posts

Related Posts

અમેરિકી સુચનાને કારણે જમીની હુમલો વિલંબમાં… ?
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
કેનેડામાં આઈએસઆઈના એજન્ટને તેની જ ઓફિસમાં સળગાવી દીધો
નેશનલ
12 મહિના પહેલા
ભાજપનો અહંકાર તોડવા જ રાજકોટ આવ્યો છું: ધાનાણી
રાજકોટ
1 વર્ષ પહેલા
હળવદ હાઈ-વે ઉપર રૂ.11 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર