Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટ્રેન્ડિંગ

ફિલ્મ ‘ડંકી’ રિલીઝ પછી તરત લીક થઈ ગઈ….! આ સાઈટ પર ઓરિજિનલ પ્રિન્ટમાં જોઈ શકશો

Thu, December 21 2023

‘ડંકી’ માત્ર શાહરુખ ખાનની જ નહીં પરંતુ 2023ની પણ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે.
દર્શકો ઘણા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે.
‘ડંકી’એ 21મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી પણ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તેનાથી શાહરુખને ઝટકો લાગી શકે છે.

Tamilrockers, Filmyzilla, Telegram જેવી વેબસાઈટ પર ફિલ્મ લીક થઈ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘Dinky’ MovieRules, FilmyZilla, TamilRockers, Telegram અને 123Movies જેવી ઘણી સાઇટ્સ પર ઉપલબ્ધ છે. આ સાઇટ્સ પરથી લોકો આ ફિલ્મને HD પ્રિન્ટમાં ફ્રીમાં ડાઉનલોડ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં તેના બોક્સ ઓફિસ કલેક્શન પર અસર પડી શકે છે. થિયેટરમાં જઈને ટીકીટ ખરીદવાને બદલે દર્શકો ઘરે બેસીને આ ફિલ્મ ફ્રીમાં જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ‘ડંકી’ના મેકર્સે હાલમાં જ એક વીડિયો શેર કરીને પાયરેસીનો વિરોધ કર્યો હતો.

જાણો ફિલ્મ ‘ડંકી’ વિશે
‘ડંકી’માં, શાહરુખ તાપસી પન્નુ સાથે છે, જે પહેલીવાર જોવા મળી રહી છે.
તેમાં વિક્કી કૌશલ અને બોમન ઈરાની પણ મહત્ત્વના રોલમાં છે. આ બંને કલાકારોની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.
‘ડંકી’નું દિગ્દર્શન રાજકુમાર હિરાની દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ ‘3 ઈડિયટ્સ’ અને ‘પીકે’ જેવી ફિલ્મો દર્શકો સમક્ષ રજૂ કરી છે. ‘ડંકી’ ટિકિટ બારી પર ‘સામ બહાદુર’ અને ‘એનિમલ’ સાથે સ્પર્ધા કરશે.

Share Article

Other Articles

Previous

રાહુલ ગાંધી શું મુસીબતમાં મુકાયા ? જુઓ

Next

સંસદની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને સોપાઈ, ગૃહમંત્રાલયનો મહત્વનો નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

રાજકોટ માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એલચી અને લવિંગ માંથી 350 ફૂટનો બનાવેલો હાર અયોધ્યા રામ મંદિર મોકલાશે..જુઓ વીડિઓ
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જમાદાર મહેન્દ્રભાઈ ડાયાભાઈ પરમારનું હાર્ટ એટેકથી મોત
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીને કારણે ડિબ્રુગઢ એક્સપ્રેસ પલટી ગઈ હતી : ગોંડા ટ્રેન દુર્ઘટનાના તપાસ રિપોર્ટમાં ખુલાસો
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
અગ્નિકાંડની આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી: અનેકના શ્વાસ અધ્ધર
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર