Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’ આ તારીખથી OTT પર ફ્રીમાં જોવા મળશે

Sat, April 27 2024

‘યોદ્ધા’ ફિલ્મ પુષ્કર ઓઝા અને સાગર અંબ્રે દ્વારા નિર્દેશિત છે, જે 15 માર્ચે થિયેટરમાં રિલીઝ થઈ હતી. એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફિલ્મમાં એક સૈનિકની ભૂમિકા ભજવી હતી, જે સ્પેશિયલ ફોર્સનો મેમ્બર છે. જો કે ફિલ્મની થિયેટરમાં ખાસ એટલી ચાલી ન હતી. પરંતુ હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મ ‘યોધા’નું બજેટ 55 કરોડ રૂપિયા હતું. આ ફિલ્મે માત્ર 33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

‘યોધા’માં સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત રાશિ ખન્ના અને દિશા પટાનીએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મને ફેન્સ અને ક્રિટીક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જોકે, એક્શન-થ્રિલર ફિલ્મ ‘યોધા’ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. જે લોકો સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન્સ છે અને થિયેટરમાં ફિલ્મ ‘યોધા’ જોવાનું ચૂકી ગયા છે, તેઓ હવે આ ફિલ્મ ઘરે બેઠા સરળતાથી જોઈ શકશે.

ફિલ્મ ‘યોધા’ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે. જો તમે આ ફિલ્મને ઝડપથી જોવા માંગો છો, તો તમે 349 રૂપિયા ખર્ચીને તરત જ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો. જો તમે આ ફિલ્મ બિલકુલ ફ્રીમાં જોવા માંગતા હોવ તો તમારે તેના માટે 10 મે સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી હતી.

યોધા ફિલ્મનું નિર્દેશન સાગર અંબ્રે અને પુષ્કર ઓઝાએ કર્યું છે. તે અપૂર્વ મહેતા, હીરૂ જોહર, કરણ જોહર અને શશાંક ખેતાન દ્વારા નિર્મિત છે. મોટા પડદા પર સિદ્ધાર્થ અને રાશિ ખન્નાની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ બંને સિવાય દિશા પટાનીએ પણ તેના કામ માટે ચાહકો તરફથી પ્રશંસા મેળવી હતી. હવે જોઈએ કે આ ફિલ્મ OTT પર કેવી ચાલે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ડિરેક્ટર શાંતનુ બાગચીની ફિલ્મ ‘મિશન મજનૂ’માં જોવા મળ્યો હતો. આ એક સ્પાય થ્રિલર એક્શન ડ્રામા ફિલ્મ છે. રશ્મિકા મંદન્ના આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે, જે પાકિસ્તાનમાં ભારતના RAW મિશન વિશે છે.

Tags:

BollywoodmovieSiddharth MalhotraYoddha

Share Article

Other Articles

Previous

રેલવે મંત્રીને મળી અનેક સુવિધાઓ આપવા બદલ આભાર માનતા રાજુભાઈ ધ્રુવ

Next

ઓછા મતદાને રાજકીય પક્ષોના ધબકારા વધારી દીધા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

આજે ભારતની બાંગ્લાદેશ-પાકિસ્તાન સામે ટક્કર !
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશના મેરઠમાં બે માળનું મકાન પડી જતા અનેક લોકો દટાયાની આશંકા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશમાં ઉત્પાદનનું લેવલ ક્યાં પહોંચ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સગીર પત્ની સાથે સહમતિથી સેકસ કરવું યોગ્ય કે અયોગ્ય ?? બોમ્બે હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર