Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

હાથમાં બંદૂક, ચહેરા પર લોહી…Samantha Ruth Prabhuનો ખૂંખાર અંદાજ…જુઓ

Sun, April 28 2024

Samantha Ruth Prabhu latest look: સામંથા રૂથ પ્રભુ આજે એનો 37મો જન્મદિવસ મનાવી રહી છે. એવામાં આ ખાસ દિવસે એક્ટ્રેસ એની અપકમિંગ ફિલ્મનું પોસ્ટર શેર કરીને ફેન્સને સરપ્રાઇઝ આપ્યુ છે. આ પોસ્ટરમાં એક્ટ્રેસનો ખૂંખાર લુક જોવા મળી રહ્યો છે.

Samantha ruth prabhu teased a new project Bangaram: ઉં અંટાવા ગર્લ સામંથા રુથ પ્રભુ આજે 37 વર્ષની થઇ ગઇ છે. એક્ટ્રેસના જન્મદિવસે ફેન્સ, પરિવાર તેમજ મિત્રો બર્થ ડે વિશ કરી રહ્યા છે. બર્થ ડેના ખાસ દિવસે સામંથાએ એના ફેન્સને એક મોટી સરપ્રાઇઝ આપી છે. આ સરપ્રાઇઝ જોઇને ફેન્સ ચોંકી ગયા છે. આ સાથે એક્ટ્રેસ ફિલ્મનું પોસ્ટર અને મોશન વીડિયો શેર કર્યો છે જેમાં એનો ખૂંખાર લુક જોવા મળી રહ્યો છે. આ લુક જોઇને દરેક લોકો હેરાન થઇ ગયા છે.

View this post on Instagram

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

સામંથાની અપકમિંગ ફિલ્મનું નામ બંગારામ છે. આ ફિલ્મના પોસ્ટરમાં સામંથા એકદમ ધમાકેદાર અવતારમાં જોવા મળી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસે હાથમાં બંદૂક પકડી છે અને સાથે આ પોસ્ટમાં એના ચહેરા પર લોહીના છાંટા જોવા મળી રહ્યા છે. બંગારામના પહેલા લુકમાં એક્ટ્રેસે એના ખૂંખાર લુકથી લોકોનું દિલ જીતી લીધુ છે. આ લુક સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.

એક્ટ્રેસે ફિલ્મનું પોસ્ટર અને મોશન વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, સુનહરા હોને કે લિએ હર ચીઝ કા ચમકદાર હોના જરૂરી નહીં હૈ, બંગારામ જલદી હી શુરૂ હોગા..હવે બંગારામની ઘોષણા પછી એક્ટ્રેસના જન્મદિવસના સેલિબ્રેશનમાં ડબલ વધારો થઇ ગયો છે. ફેન્સને એક્ટ્રેસનો આ લુક ખૂબ પસંદ પડ્યો છે. લોકો હવે એક્ટ્રેસની ફિલ્મને લઇને સુપર એક્સાઇટેડ છે. ફેન્સે આ પોસ્ટમાં અનેક પ્રકારની કોમેન્ટ્સ કરી છે. એક ફેને તો કોમેન્ટ્સમાં લખ્યુ છે કે ફાયર સેમ, જ્યારે બીજા એક ફેને, આ એનાઉસમેન્ટ કરવા માટેનો બેસ્ટ દિવસ છે.

બંગારામ સિવાય સામંથા રૂથ પ્રભુ સિટાડેલ: હની બનીના રિલીઝ માટે તૈયારી કરી રહી છે. રાજ અને ડીકે દ્રારા નિર્દેશિત આ સિરીઝમાં વરુણ ધવન પણ છે. સ્પ્રાઇ થ્રિલર પ્રિયંકા ચોપરાની સિટાડેલનું હિન્દી વર્ઝન છે જે પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થશે. આમ વાત કરવામાં આવે તો ફેન્સ સામંથા રૂથ પ્રભુની અપકમિંગ ફિલ્મને લઇને સુપર એક્સાઇટેડ છે.

Tags:

bangaramBollywoodEntertainmentfeaturedSamanthaRuthPrabhuvodvoiceofday

Share Article

Other Articles

Previous

ચુંટણી પંચે આપને કેવો આદેશ કર્યો ? જુઓ

Next

રિઝર્વ બેંકના સભ્ય આશીમા ગોયલે કરી કબુલાત, દેશના યુવાઓમાં બેરોજગારી સૌથી વધુ છતાં તે કાયમી ન હોવાનો બચાવ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ સિવિલમાં બિલાડીને દૂધના રખોપા જેવો ઘાટ : ખાનગી પ્રેક્ટિસ મામલે રેડિયોલોજી વિભાગના હેડના પુત્ર સહિત 19 તબીબો સામે તપાસ
21 મિનિટutes પહેલા
AAPના પ્રદેશ સહસંગઠન મંત્રી વિજયસિંહ જાડેજાનું નિધન : રાજકોટ મહાપાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા’ને આવ્યો હાર્ટ એટેક
41 મિનિટutes પહેલા
નામ બડે ઔર દર્શન ખોટે : રાજકોટની ADB હોટેલમાં પનીર, ભારત બેકરીના ટોસ્ટ હલકા, ખાણીપીણીની 7 પેઢીને રૂ.6.60 લાખનો દંડ
2 કલાક પહેલા
રાજકોટ-ધોરાજીનાં 200 શિક્ષકોનો ટેક્સ બચાવવા ‘દાન’નો ખેલ: 2 બેન્ક કર્મચારીઓ પણ ‘સાણસા’માં
3 કલાક પહેલા
Categories

નેશનલ

2268 Posts

Related Posts

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખનો નિર્ણય ક્યાં સુધીમાં થશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
હરિયાણાના નૂહમાં ફરી હિંસા : બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ મુસ્લિમ યુવતીને જીવતી સળગાવી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલમાં યોજાયો ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ : શું કહ્યું ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે, જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
પ્યાર કિયા તો ડરના ક્યા…ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા બોયફ્રેન્ડ અમદાવાદના કાંકરિયા ઝૂમાં વાઘણનાં પીંજરામાં ઘૂસ્યો, જુઓ વિડીયો
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર