Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

મુન્નાભૈયા જોવા મળશે એક નવી વેબ સિરીઝમાં : જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ

Sat, July 13 2024
  • મિર્ઝાપૂરના મુન્નાભૈયા જોવા મળશે એક નવી વેબ સિરીઝમાં

વોઇસ ઓફ ડે, 

વેબ સિરીઝ મિર્ઝાપૂરમાં પોતાની દમદાર એક્ટિંગથી અલગ ઓળખ ઉભી કરનાર દિવ્યેન્દુ શર્મા હવે એક નવા પાત્રમાં નજર આવશે. આ સિરીઝ ક્યારે અને ક્યા રિલીઝ થશે? ચાલો જાણીએ.

પ્રેમ મિસ્ત્રી દ્વારા નિદર્શિત સ્લાઈસ ઓફ લાઈફ કોમેડી સિરીઝ “લાઈફ હિલ ગઈ”માં કુશા કપિલા અને દિવ્યેન્દુ શર્મા નજર આવશે. અપકમિંગ સિરીઝમાં કુશાને કલ્કિ અને દિવ્યેન્દુને દેવના પાત્રમાં દેખાડવામાં આવ્યા છે. તેમની સાથે આ સિરીઝમાં વિનય પાઠક, મુક્તિ મોહન અને અન્ય કલાકારો પણ સામેલ છે.

દિવ્યેન્દુએ કહ્યું કે, તે “લાઈફ હિલ ગઈ” સાથે પોતાની કોમેડીથી દર્શકોને વધુ એક સરપ્રાઈઝ દેવા માંગતા હતા. તેણે આગળ કહ્યું કે, જ્યારે તમે “લાઈફ હિલ ગઈ” જોશો તો તમને ભાઈ-બહેનોના ઝઘડા, પ્રેમ અને નફરતના સબંધ અને ભાઈ-બહેનો વચ્ચે થતી લડાઈની યાદ આવશે. અમે આ સિરીઝના શૂટિંગનો ભરપૂર આનંદ લીધો હતો અને મને વિશ્વાસ છે કે સ્ક્રીન પર પણ તેવું જ થશે અને અમે બધા તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.

હિમશ્રી ફિલ્મ્સની નિર્માતા આરુષિ નિશંકે કહ્યું હતું કે, સિરીઝ “લાઈફ હિલ ગઈ” એક કોમેડી ડ્રામા છે. અમારો ઉદ્દેશ્ય એક એવી દુનિયાની રચનાનો હતો કે જે, ભરોસાપાત્ર અને હળવીફૂલ હોય. આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. જો કે હજુ સુધી તેની તારીખ જાહેર કરાઇ નથી.

Tags:

Bollywoodbollywood newslife hil gayiMunnabhaiyaWeb Series

Share Article

Other Articles

Previous

તો લાશો ગણવા તૈયાર રહેજો…. યુપીમાં ટેન્શન સર્જવા કોણે ધમકી આપી ? વાંચો

Next

રાજકોટ માટે એરપોર્ટ ઓથોરિટીએ થૂંકેલુ ચાટવુ પડ્યુ..ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેસીના કાર્યક્રમમાં હંગામા બાદ: મુખ્ય આયોજકની ધરપકડ, ટિકિટ રિફંડનો આદેશ
16 કલાક પહેલા
ઈન્ડિગો ફરી ચર્ચામાં: રાંચી એરપોર્ટ પર ફ્લાઇટનું હાર્ડ લેન્ડિંગ, 56 મુસાફરોનો બચાવ
16 કલાક પહેલા
બોટલો ફેંકી, પોસ્ટર ફાડ્યા.. મેસ્સીની કોલકાતા ઈવેન્ટમાં ફેન્સ બેકાબૂ, માત્ર 10 મિનિટ જ રોકાયો ફૂટબોલર
17 કલાક પહેલા
7 વાર થપ્પડ, છતાં ફરિયાદ નહીં: અક્ષય ખન્નાની ખામોશીએ લૂંટી લીધી લાઈમલાઈટ
18 કલાક પહેલા
Categories

નેશનલ

2736 Posts

Related Posts

રાજકોટ પ્રત્યેનો અણગમો દૂર કરવાનો સમય : રાજ્યના નવા પ્રધાનમંડળમાં રાજકોટનું વજન ઉભુ કરી શકે તેવા નેતાનો સમાવેશ જરૂરી
ગુજરાત
2 મહિના પહેલા
મુન્દ્રા પોર્ટ પર ચેકીંગ-નિરીક્ષણની પ્રક્રિયા નિકાસકારો માટે માથાનાં દુઃખાવા સમાન: ચેમ્બર ઓફ કોમર્સની કડક રજુઆત
ગુજરાત
3 મહિના પહેલા
જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ આવતી કાલે ફોર્મ ભરશે : જુઓ વિડિયો
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટના હીરાસર ઍરપોર્ટ પર દીપડો દેખાયો : પેરામીટર વૉલ પર દીપડો જોવા મળ્યો, દીપડાને પાંજરે પૂરવા વનખાતાની કવાયત
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર