Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

‘સ્કેમ ૨૦૧૦: ધ સુબ્રત રોય સાગા’ વેબ સિરીઝ લઈને આવી રહ્યા છે હંસલ મહેતા

Fri, May 17 2024

ટીઝર થયું રિલીઝ: સહારાના સુબ્રત રોયની સ્ટોરી પર આધારિત છે વેબ સિરીઝ

‘સ્કેમ ૧૯૯૨’ અને ‘સ્કેમ ૨૦૦૩’ની જબરદસ્ત સફળતા બાદ હવે દિગ્ગજ ડાયરેક્ટર હંસલ મહેતા સિરીઝની ત્રીજી સિઝન સાથે તૈયાર છે. આ વખતે તે ઓટીટીની દુનિયામાં સુબ્રત રોયની સ્ટોરી લઈને આવ્યા છે. હંસલ મહેતાએ ગુરુવારે સ્કેમની નવી સિઝન ‘સ્કેમ ૨૦૧૦:ધ સુબ્રત રોય સાગા’ની જાહેરાત કરી દીધી છે.

હંસલ મહેતાએ સ્કેમ ૨૦૧૦:ધ સુબ્રત રોય સાગાની જાહેરાત કરતાં પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, Sc3m પાછી આવી રહી છે. જલ્દી જ સોની લીવ ઈન્ડીયા પર. સુબ્રત રોય દેશની એવી હસ્તીઓમાંથી છે કે જે ૯૦ના દશકામાં ભારતના જાણીતા બિઝનેશમેન કહેવાતા હતા. તે સહારા સમૂહના સંસ્થાપક હતા. આ તે સમય હતો જ્યારે સહારાનો વ્યાપાર ચીટફંડ થી લઈને ટીમ ઇન્ડિયાની સ્પોન્સરશીપ, ન્યૂઝ-મીડિયા સુધી ફેલાયેલો હતો. જો કે, સહારા શ્રીના નામથી જાણીતા સુબ્રત રોયને ત્યારે ઝટકો લાગ્યા જ્યારે રોકાણકારો સાથે દગાબાજીને કારણે એમની ધરપકડ કરવામાં આવી.

મહત્વનું છે કે, ખૂબ જ જાણીતી વેબ સિરીઝ સ્કેમની ત્રીજી સિઝનની સ્ટાર કાસ્ટને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે દર્શકો એ જાણવા ખૂબ જ ઉત્સુક છે કે, સ્કેમ ૨૦૧૦: ધ સુબ્રત રોય સાગામાં લીડ સ્ટાર કાસ્ટ કેવી હશે?

Share Article

Other Articles

Previous

હવે સુરતથી ચેન્નાઈ મુસાફરી કરવી બનશે સરળ : મુસાફરીનો સમય થઈ જશે અડધો !!

Next

ઉનાળામાં બાઈક માટે કેવા ટાયરની પસંદગી કરવી ? જાણો અનેક ફાયદા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ : પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરોના તહેવાર બગડ્યા : જુલાઈ માસનો પગાર ન ચુકવાતા ઓપરેટરો મુશ્કેલીમાં
ગુજરાત
2 વર્ષ પહેલા
યુકો બેંકમાં ₹820 કરોડના કૌભાંડથી ભારે હલચલ, સીબીઆઇ દ્વારા 60 થી વધુ સ્થળો પર દરોડા
Breaking
2 વર્ષ પહેલા
કેજરીવાલે ભાજપને દિલ્હીમાં શું આપી બે ચેલેન્જ ? શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
25મીએ વડાપ્રધાન મોદી દ્વારકાથી હેલિકોપ્ટર મારફત રાજકોટ એઇમ્સ આવશે 
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર