Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

ઓગષ્ટ મહિનામાં એન્ટરટેઇન્મેન્ટ માટે થઇ જાવ તૈયાર…OTT પર આવશે આ ધમાકેદાર ફિલ્મ અને વેબસિરિઝ

Sat, July 27 2024



હાલ લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે.ત્યારે એને ધ્યાનમાં રાખીને, અમે તમને નવી OTT રિલીઝ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ઓગષ્ટ મહિનાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે તમે OTT ની દુનિયામાં અનેક ફિલ્મો અને વેબસીરીઝનો આનદ માણી શકશો. ચાલો તમને જણાવીએ કે તે કઈ ફિલ્મો અને વેબ સિરીઝ છે, જે આવતા મહીને  OTT પ્લેટફોર્મ પર પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે. સાથે જ જાણો કઈ કઈ ફિલ્મો અને વેબ સિરીઝ ક્યાં અને ક્યારે રિલીઝ થવા જઈ રહી છે ?

મોર્ડન માસ્ટર્સ – નેટફ્લિક્સ, 2જી ઓગસ્ટ

એસ.એસ.રાજામૌલીના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી બની છે “મોર્ડન માસ્ટર: એસ.એસ.રાજામૌલી”. જે 2 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. જો કે આ પહેલા તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 2 મિનિટ 11 સેંકન્ડના આ વિડીયો જોઈને તમને જણાવા મળશે કે રાજામૌલી પોતાના કામ પ્રત્યે કેટલા જનૂની છે.રાજામૌલી શું વિચારે છે, કેવી રીતે કામ કરે છે, તેમની સાથે કામ કરનારાની હાલત કેવી થાય છે તે બધું જ આ ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળશે.

ફિર આયી હસીન દિલરૂબા – નેટફ્લિક્સ, 9મી ઓગસ્ટ

તાપસી પન્ની, વિક્રાંત મેસી અને સની કૌશલ સ્ટારર ફિલ્મ ‘ફિર આઈ હસીન દિલરૂબા’નું ટ્રેલર આજે મેકર્સે રિલીઝ કરી દીધુ છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 9 ઓગસ્ટે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ટ્રેલરની શરૂઆત તાપસીથી થાય છે. તેના બાદ તાપસી કહે છે. “ચલન સે ન ચાલ સે, પ્યાર કરને વાલો કો પરખો ઉનકે હાલ સે.” આગળ ટ્રેલરમાં તાપસી ક્યારેક વિક્રાંત સાથે તો ક્યારેક સની સાથે ઈન્ટીમેટ સીન આપતી જોવા મળી રહી છે.

લાઈફ હિલ ગઈ – હોટસ્ટાર, 9મી ઓગસ્ટ

લાઇફ હિલ ગયી એ ભાઈ-બહેનના સંઘર્ષ અને વ્યક્તિગત વિકાસની વાર્તા છે જે ઉત્તરાખંડની અદભૂત પૃષ્ઠભૂમિ સામે થાય છે. પ્રેમ મિસ્ત્રી દ્વારા નિદર્શિત સ્લાઈસ ઓફ લાઈફ કોમેડી સિરીઝ “લાઈફ હિલ ગઈ”માં કુશા કપિલા અને દિવ્યેન્દુ શર્મા નજર આવશે. અપકમિંગ સિરીઝમાં કુશાને કલ્કિ અને દિવ્યેન્દુને દેવના પાત્રમાં દેખાડવામાં આવ્યા છે. તેમની સાથે આ સિરીઝમાં વિનય પાઠક, મુક્તિ મોહન અને અન્ય કલાકારો પણ સામેલ છે. આ સીરીઝ 9મી ઓગસ્ટે હોટસ્ટાર પર રીલીઝ થશે.

ઘુડચડી – જિયો સિનેમા, 9 ઓગસ્ટ

સંજય દત્ત અને રવિના ટંડન OTT પર સાથે જોવા મળશે. તેની આગામી ફિલ્મ ‘ઘુડછડી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જે ખૂબ જ રસપ્રદ છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડનની રોમેન્ટિક જોડી જોવા મળે છે. આ ફિલ્મ ‘ઘૂડચડી’માં ખુશાલી કુમાર, પાર્થ સમથાન અને અરુણા ઈરાની જેવા કલાકારો છે. રોમેન્ટિક કોમેડી-ડ્રામા 9 ઓગસ્ટથી જીયો સિનેમા પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે.

ગ્યારાહ ગ્યારાહ – Zee5, 9મી ઓગસ્ટ

વેબ સિરીઝ “ગ્યારહ ગ્યારહ”માં કૃતિકા કામરા, ધૈર્ય કારવા અને રાઘવ જુયાલ લીડ રોલમાં છે. આ સિરિઝને કરણ જોહર, અપૂર્વ મહેતા અને ગુનીત મોંગાએ સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. જ્યારે ઉમેશ બિષ્ટે ડાયરેક્ટ કરી છે. નિર્માતાએ સિરિઝનું પોસ્ટર જાહેર કર્યું છે જેમાં ધૈર્ય અને રાઘવ જુયાલ વોકી-ટોકી પર વાત કરતાં નજરે પડે છે. આ સિરીઝમાં ત્રણ અલગ-અલગ દશક 1990, 2000 અને વર્ષ 2016ની વાર્તા દેખાડવામાં આવી છે. આ વેબ સિરીઝ 9મી ઓગસ્ટ Zee5માં રીલીઝ થશે.

 ટર્બો – સોનીલિવ, 9મી ઓગસ્ટ

મામૂટીની આગામી ફિલ્મ ‘ટર્બો’, આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી મલયાલમ ફિલ્મોમાંની એક OTT પર રિલીઝ માટે તૈયાર છે. એક્શનથી ભરપૂર ટ્રેલરમાં મામૂટી લોકપ્રિય કન્નડ અભિનેતા રાજ બી શેટ્ટી સાથે ટકરાતા જોવા મળે છે. આ ફિલ્મ સોનીલીવ એપ પર 9મી ઓગસ્ટથી જોવા મળશે.

મનોરથંગલ – Zee5, 15મી ઓગસ્ટ

મનોરથંગલનો પ્લોટ, જે આઠ લોકો દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યો હતો અને દિગ્ગજ કલાકારો કમલ હાસન, મામૂટી, મોહન લાલ અને ફહદ ફૈસીલ, કેરળની પૃષ્ઠભૂમિ પર સેટ છે ‘મનોરથંગલ’ 15 ઓગસ્ટથી ZEE5 પર સ્ટ્રીમ થશે.

ટર્મિનેટર ઝીરો – નેટફ્લિક્સ, 29મી ઓગસ્ટ

નેટફ્લિક્સે તેની આગામી સીરીઝ ટર્મિનેટર ઝીરો માટે પ્રથમ ટ્રેલર રિલીઝ કર્યું  હતું , જે આઇકોનિક ટર્મિનેટર ફ્રેન્ચાઇઝનું નવું રીબૂટ છે. ટીઝર આપણને અંધકારમય ભવિષ્યની ઝલક આપે છે જ્યાં માનવતા કુખ્યાત કાલ્પનિક એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્કાયનેટ સામે લોહિયાળ યુદ્ધનો સામનો કરે છે.  આ સીરીઝ 29મી ઓગસ્ટે રીલીઝ થશે.

મુંજ્યા – હોટસ્ટાર, ઓગસ્ટ

શરવરી વાઘ અને અભય વર્મા અભિનીત ફિલ્મ મુંજ્યાના ડિજિટલ રાઇટ્સ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા ખરીદવામાં આવ્યા હતા અને મોટા પડદા પર ધૂમ મચાવ્યા બાદ, આ OTT પ્લેટફોર્મ પર ફિલ્મને ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે.હાલમાં, મુંજ્યાની રિલીઝને 11 દિવસ વીતી ગયા છે અને ચાહકોએ તેની OTT રિલીઝ માટે થોડી વધુ રાહ જોવી પડશે.

કીલ – હોટસ્ટાર, ઓગસ્ટ – અહેવાલો

નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ કિલ 5 જુલાઈના રોજ સિનેમાઘરોમાં આવી ગઈ છે. લક્ષ્ય લાલવાણી અને રાઘવ જુયાલ અભિનીત આ ફિલ્મને પણ દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે હવે એક્શન-સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ફિલ્મો OTT પ્લેટફોર્મ પર ઓગષ્ટ મહિનમાં રિલીઝ થઈ શકે છે તેવા અહેવાલો મળી રહ્યા છે.

Tags:

BollywoodBollywood MOVIEottOTT FILM

Share Article

Other Articles

Previous

Bigg Boss OTT 3 : ફાઈનલના 5 દિવસ પહેલા શોને મળ્યા ટોપ 7, જાણો લોકો કોને માની રહ્યા છે વિનર

Next

જમ્મુ-કાશ્મીર : સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં 1 આતંકી ઠાર તો એક જવાન શહીદ, 4 ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
30 મિનિટutes પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
41 મિનિટutes પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
47 મિનિટutes પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

2023માં અસહ્ય ગરમીને લીધે યુરોપમાં 50000 લોકોના મોત થયા : ગ્લોબલ હેલ્થના અહેવાલમાં ધડાકો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શાદી મુબારક: બે મહિનામાં રાજકોટની વેડિંગ ઇન્ડસ્ટ્રીઝનો 600 કરોડનો વેપાર
રાજકોટ
1 વર્ષ પહેલા
સ્વ.વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ યાત્રામાં મહિલાઓએ ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર કર્યા : ‘વિજયભાઈ અમર રહો’ના નારા લાગ્યા. રાજકોટ હિબકે ચડ્યું
ગુજરાત
8 મહિના પહેલા
સ્ટર્લિંગ હોસ્પિટલની દિવાલ પાસે કચરાના ઢગલામાં આગ ભભૂકી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર