સુમેધના એસ્થેટિક ફોટોઝ પર ફેન્સ થયા દીવાના…

આમ તો જોકે આ ફોટોઝ ના વર્ણન માટે શબ્દો ની જરૂર ન પડે કારણકે શ્રી ક્રિષ્ન ના રોલ માં દરેક ફેન્સ ના દિલ જીતનાર સુમેધને કોણ ન ઓળખતું હોય ? તેને પોસ્ટ કરેલ એસ્થેટિક ફોટોઝ એ ફરી એક વાત ફેન્સ નું દિલ જીતી લીધું છે જેમાં તેની ડેશિંગ સ્ટાઈલ પર ફેન્સ નું મન મોહી ગયું છે. જુઓ તેના એસ્થેટિક ફોટોઝ



