Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

“કમાન્ડર કરણ સક્સેના”નું ટ્રેલર રિલીઝ: જાણો કઈ એપમાં ફ્રીમાં જોઈ શકશો આ સીરીઝ

Sat, June 29 2024

  • રોમાંચ, વિશ્વાસઘાતથી ભરપૂર આ સિરીઝ તમને અંત સુધી બાંધી રાખશે

વોઇસ ઓફ ડે, રાજકોટ

ડિઝની હોટ સ્ટારે “કમાન્ડર કરણ સક્સેના”નું ટ્રેલર જાહેર કર્યું છે. આ રોમાંચક સિરીઝમાં ગુરમીત ચૌધરી એક દમદાર રો એજન્ટના પાત્રમાં નજર આવે છે. આ વાર્તા પણ દેશ માટે કોઈ જાંબાઝનો જીવ આપવાની છે. આ સિરીઝની વાર્તા રોમાંચ, વિશ્વાસઘાતથી ભરપૂર છે. જે તમને પૂરી રીતે બાંધીને રાખશે. 

જ્યારે કમાન્ડર આવે છે ત્યારે વાવાઝોડું આવે છે. ડિઝની હોટ સ્ટારે એક્શનથી ભરપૂર સિરીઝ કમાન્ડર કરણ સક્સેનાનું રોમાંચક ટ્રેલર લોન્ચ કર્યું છે. આ સિરીઝમાં ગુરમીત ચૌધરી, ઇકબાલ ખાન અને હ્યતા દુર્ગુલે મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમાં એક નિડર રો એજન્ટની વાર્તા દેખાડવામાં આવી છે. જે એક ખતરનાક રાજનીતિક રહસ્યને ઉકેલવામાં વ્યસ્ત છે અને દેશને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકે છે.

આ સિરીઝ 8 જુલાઇના રોજ રિલીઝ થશે. જેને ડિઝની હોટ સ્ટારની મોબાઈલ એપમાં ફ્રીમાં જોઈ શકો છો. આ સિરીઝના નવા એપિસોડ સોમવારથી શુક્રવારે રિલીઝ કરવામાં આવે છે. આ સિરીઝ વિશે વાત કરતાં નિર્દેશક જતીન વાગલેએ કહ્યું હતુ કે, કમાન્ડર કરણ સક્સેનાની વાર્તા ખૂબ જ દિલચસ્પ છે. ગુરમીતે આ સિરીઝના પાત્રમાં જીવ રેડ્યો છે અને આ પાત્ર માટે કોઈ બીજા વિશે વિચારી પણ ન શકુ. દર્શકો આ સિરીઝ જોવે તેની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છુ.

Tags:

BollywoodBollywood MOVIECommander Karan SaxenaGurmeet Choudhary

Share Article

Other Articles

Previous

વર્લ્ડ બેન્કે દેશ માટે કેવું સહાયક પગલું લીધું ? જુઓ

Next

બમ બમ ભોલે…. અમરનાથ યાત્રાનો થયો પ્રારંભ : ભાવિકોની શ્રદ્ધાની આ તસ્વીરો તમને ભાવુક કરી દેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
14 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની કરી જાહેરાત : જાણો કોનું પત્તું કપાયું અને કોને મળ્યું સ્થાન
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
આ લોકસભા બેઠક પર NOTAએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા, NOTA બન્યું લોકોની પસંદ
ટ્રેન્ડિંગ
12 મહિના પહેલા
4 દિવ્યાંગ પુત્રીઓ અને પિતા, શું બની હચમચાવતી ઘટના ? જુઓ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રોહિત શર્મા રમશે છેલ્લી મેચ ?? કોહલી સાથે ૪૦ મિનિટ સુધી વાતચીત
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર