Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

Bigg Boss OTT 3ની વિનર સના મકબુલ ઉપર રૂપિયાનો વરસાદ : ટોપ 5 પણ થયા માલામાલ

Sat, August 3 2024

બિગ બોસ ઓટીટીની ગઈકાલે ફિનાલે હતી. આખરે, 6 અઠવાડિયાની લાંબી રાહ બાદ, બિગ બોસ OTT 3 ને તેનો વિજેતા મળી ગયો છે. સનાને કૃતિકા મલિક, રણવીર શોરી, નેઝી, સાઈ કેતન રાવને હરાવ્યા હતા. બિગ બોસના ઘરમાં દોઢ મહિનાથી ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો. આ વર્ષે મેકર્સે શોમાં ઘણી અલગ વસ્તુઓ કરી છે. પરંતુ દર્શકોના દિલ જીતીને ટ્રોફી જીતનાર એક સ્પર્ધક સના મકબુલ છે. તે બિગ બોસ OTT 3 ની વિજેતા બની છે. તે પહેલા દિવસથી જ આ શો જીતવાનું સપનું લઈને ઘરમાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ટ્રોફીની સાથે સના મકબુલને બીજું શું મળ્યું ચાલો જાણીએ.

‘બિગ બોસ ઓટીટી 3’નો તાજ સના મકબૂલના માથે આખરે આવી ગયો છે. તેણે ફાઇનલમાં રેપર નેજીને હરાવ્યો આ શોની વિનર બની છે. ચમકદાર ‘બિગ બોસ OTT 3’ ટ્રોફી ઉપરાંત, સના મકબૂલને 25 લાખ રૂપિયાની ઈનામી રકમ મળી હતી. આ સાથે, તે 42 દિવસ સુધી ઘરની અંદર રહી, જેના માટે તેણે લાખો રૂપિયાની ફી પણ મળી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સના મકબુલને દર અઠવાડિયે 1 લાખ 70 હજાર રૂપિયા મળતા હતા. જે 6 અઠવાડિયામાં 10 લાખ રૂપિયા પણ મેળવ્યા છે.

આ સાથે રનર અપ નેજી ખાલી હાથે પાછો ફર્યો ન હતો. બિગ બોસમાં રનર અપને કોઈ ટ્રોફી કે રોકડ ઈનામ નથી મળતું. પરંતુ તેઓ પણ ક્યારેય ખાલી હાથે પાછા ફરતા નથી. સના મકબૂલે બિગ બોસ OTT 3 ની ટ્રોફી જીતી હતી. નેજી બીજા સ્થાને રહ્યા. જોકે, તેણે આ શોમાંથી ઘણી કમાણી કરી છે.

આ સાથે રણવીર શોરે જે ત્રીજા સ્થાને રહ્યા તેમને પણ દર અઠવાડીયે 1.5 લાખ ફી લેતા હતા જે મુજબ 42 દિવસની શોમાં રહેવા બદલ રણવીર 9 લાખની કમાણી કરી છે. જોકે આ શોમાં તગડી ફી વસુલનાર સાઈ કેતન છે જે દર અઠવાડિયા માટે 2થી 3 લાખ ફી ચાર્જ કરતો હતો જોકે 6 વિક રહી તેણે પણ તગડી કમાણી કરી છે. આ સાથે ક્રૃતિકા પણ દર અઠવાડિયા 90 હજાર ફી લઈ રહી હતી.

Tags:

Bigg BossBigg Boss OTT 3bigg boss winnersana makbul

Share Article

Other Articles

Previous

મહાપૂજાધામ ચોક પાસે બંધ ટ્રકમાં બાઇક અથડાતા આશાસ્પદ યુવકનું મોત: એકની હાલત ગંભીર

Next

શામળાજી મંદિરમાં અદ્ભુત લાઈટ-સાઉન્ડ શો, લેસર લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું મંદિર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
12 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
12 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
13 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

બાલાસાહેબ ઠાકરે હિન્દુઓ માટે દેવતા સમાન છે : વડાપ્રધાન મોદી તેમને 26 જાન્યુઆરીએ ભારત રત્ન આપવાની જાહેરાત કરે, ઉદ્ધવ સેનાએ કરી માંગ
Breaking
4 મહિના પહેલા
કુરિયરમાં મંગાવેલો 140 કિલો ગાંજો પકડાયો, શંકાસ્પદ લાગતાં બ્લુ ડાર્ટ કુરિયરે જ પોલીસને જાણ કરી
ક્રાઇમ
3 મહિના પહેલા
મદદ કરવી પ્રૌઢને ભારે પડી ! દવાખાનાનું કામ છે કહી સ્કૂટર ઉભું રખાવ્યું’ને ગઠિયો 10 હજાર લઈ ફરાર
ક્રાઇમ
2 મહિના પહેલા
GPSCની પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, 2024માં આવશે આ એક્ઝામ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર