Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

અક્ષય-ટાઈગરની ‘બડે મિયાં છોટે મિયાં’ ઓટીટી પર રિલીઝ થવા તૈયાર

Sat, April 13 2024

રિપોર્ટ્સ પ્રમાણે નેટફલિકસે ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને લઈને મોટી અપડેટ સામે આવી છે. આ ફિલ્મે થિયેટરમાં ધૂમ મચાવ્યાં બાદ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા તૈયાર છે. ઈદ પર થિયેટરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ તમે ક્યારે અને કયા ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકશો? તેના વિશે આજે અમે તમને જણાવીશું.

અક્ષય અને ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મે થિયેટર પર રિલીઝ થતાં જ ધમાલ મચાવી હતી. હવે આ ફિલ્મને તમે ઘરે બેઠા ઓટીટી પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો. એક રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ નેટફલિકસે ખરીદી લીધા છે. હવે આ ફિલ્મ નેટફલિકસ પર રિલીઝ થશે. ફિલ્મનું પ્રીમિયર જૂન મહિનાની શરૂઆત સુધીમાં થઈ શકે છે. જો કે, હાલ તેની સત્તાવાર જાહેરાત થઈ નથી.

તમને જણાવી દઈએ કે, ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મે બોક્સ ઑફિસ પર અત્યાર સુધીમાં ૨૨.૬૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે દેશમાં પહેલા દિવસે ૧૫.૬૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

Share Article

Other Articles

Previous

વરસાદ સાથે તેજ પવન ફુંકાશે, યુપી-બિહાર સહિત 10 રાજ્યોમાં બદલાયું હવામાન, પહાડી રાજ્યોમાં હિમવર્ષાનું એલર્ટ

Next

સ્વદેશી હવાઈ યાત્રિકોના ટ્રાફિકનો આંક 15.4 કરોડ સુધી પહોંચવાનું અનુમાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આકાશમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર પર ઈનામોનો વરસાદ
9 કલાક પહેલા
મતદાર યાદીના SIR દરમિયાન ફોર્મ 6 માં ફેરફાર મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે ખુલાસો માંગ્યો: CEC ને સસ્પેન્ડ કરવાનો ઇનકાર
9 કલાક પહેલા
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની નવી યાદી જાહેર: વર્તમાન સાંસદોને પડતા મૂકી 8 સંગઠનવાદી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા
9 કલાક પહેલા
ગાઝિયાબાદના સાહિબાબાદમાં રાવણના પૂતળામાં ફટાકડા ભરતી વખતે પ્રચંડ વિસ્ફોટ: 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
9 કલાક પહેલા
Categories

નેશનલ

3706 Posts

Related Posts

યુનોમાં નરેન્દ્ર મોદીના સ્થાને એસ.જયશંકર સંબોધન કરશે
નેશનલ
2 વર્ષ પહેલા
અમદાવાદ ઇફેકટ : રાજકોટની 2500 સ્કૂલોમાં ‘શિસ્ત સમિતિ’ રચાશે,બાળકની બેગનું શિક્ષકો સરપ્રાઈઝ ચેકીંગ ફરશે
ગુજરાત
1 વર્ષ પહેલા
ઇરાનના રાષ્ટ્રપતિના મોતને પગલે દેશમાં આજે 1 દિવસનો રાજકીય શોક
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ચેમ્પિયન્સની વતન વાપસી : રોહિત શર્માની એક ઝલક જોવા ચાહકો ઉમટ્યા, એરપોર્ટ પર ક્રિકેટરોનું ભવ્ય સ્વાગત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર