Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

પહેલા જ દિવસે અજય દેવગનની ફિલ્મ “શૈતાન” કેટલા કરોડ કમાણી…? જાણો..

Sat, March 9 2024

અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ ‘શૈતાન’ સતત ચર્ચામાં છે. આ ફિલ્મ ગઈ કાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દરેકનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે પહેલા દિવસે અપેક્ષા કરતા વધુ બિઝનેસ કર્યો છે. શૈતાનનું ઓપનિંગ ડે કલેક્શન જાહેર થયું છે.

ચાલો જાણીએ શેતાન કેટલી કમાણી કરે છે.
અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ ‘શૈતાન’ ગઈ કાલે એટલે કે 8મી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હની ‘શૈતાન’ની રિલીઝ પહેલા જ સમાચારોમાં હતી. ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મે રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગના મામલે શાનદાર બિઝનેસ કર્યો હતો. જે બાદ દરેકને ‘શૈતાન’ના ઓપનિંગ કલેક્શન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ફિલ્મના પહેલા દિવસના આંકડા પણ સામે આવ્યા છે.


જ્યારથી અજય દેવગનની હોરર ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી જ ચાહકો તેની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મની રિલીઝનો આજે બીજો દિવસ છે. એડવાન્સ બુકિંગના આંકડાઓ જોતા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે શૈતાન પહેલા દિવસે 8થી 12 કરોડ રૂપિયાનો બિઝનેસ કરશે. પરંતુ પહેલા દિવસની કમાણીથી મેકર્સ ઘણા ખુશ છે. ફિલ્મની શરૂઆત સારી માનવામાં આવે છે.

‘શૈતાન’ એ પહેલા દિવસે કરી આટલી કમાણી
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અજય દેવગન, આર માધવન અને જ્યોતિકાની ફિલ્મ ‘શૈતાન’ એ પહેલા દિવસે 14.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 60થી 65 કરોડના ખર્ચે બનેલા શૈતાનના આ આંકડા હજુ પ્રાથમિક છે. આમાં હજુ પણ કેટલાક ફેરફારો થઈ શકે છે. પરંતુ આ આંકડાઓ ઉત્તમ માનવામાં આવી રહ્યા છે અને શનિવાર અને રવિવારની કમાણીમાં ઉછાળો આવવાની અપેક્ષા છે.

Share Article

Other Articles

Previous

બિહારમાં જમીનો પર કબજા કરનારાને છોડાશે નહીં, પટણા પાસે રેલીને સંબોધન દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની લાલુ યાદવને ચેતવણી

Next

ડુંગળીના ભાવ વધારાને રોકવા સરકારે શું બનાવ્યો પ્લાન ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
8 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
9 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
9 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
9 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

અંતે બાબા રામદેવે મોટી સાઇઝની જાહેરાત આપી માફી માંગી
નેશનલ
1 વર્ષ પહેલા
ઇઝરાયેલમાં ઘૂસીને હમાસે જમીન, આકાશ અને દરિયાઈ માર્ગે હુમલો કરીને મોસાદને પણ ચોંકાવી દીધું
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ : અભિનેતા મુકેશ સામે દુષ્કર્મનો કેસ દાખલ થયો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
જો રસ્તો ખરાબ હાલતમાં હોય તો ટોલ વસૂલ કરી શકાતો નથી : જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર