બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસાને પગલે કેન્દ્રીય દળો ગોઠવી દેવાનો કોલકતા હાઇકોર્ટનો આદેશ બ્રેકિંગ ન્યૂઝ 7 મહિના પહેલા
વીર સાવરકર અંગે વાંધાજનક કોમેન્ટ અંગેના કેસમાં લખનઉની કોર્ટે કોંગી નેતા રાહુલ ગાંધીને વારંવાર કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ ₹200નો દંડ કર્યો, હવે 14 એપ્રિલે હાજર નહીં રહે તો સખત કાર્યવાહી બ્રેકિંગ ન્યૂઝ 8 મહિના પહેલા
મુંબઈમાં 2006માં લોકલ ટ્રેનોમાં થયેલા ધડાકાના કેસમાં તમામ 12 આરોપીને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા, 7 જગ્યાએ થયેલા ધડાકાઓમાં 189 લોકોના મોત થયા હતા બ્રેકિંગ ન્યૂઝ 3 મહિના પહેલા