Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Zomato નું નામ બદલાશે, કંપની તરફથી મળી મંજૂરી, જાણો શું હશે નવું નામ ?? શા માટે નામમાં કરાયો ફેરફાર ??

Thu, February 6 2025


ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું નામ ટૂંક સમયમાં બદલાશે. કંપનીના બોર્ડે નામ બદલવાને મંજૂરી આપી દીધી છે. કંપનીના સીઈઓ દીપિન્દર ગોયલે શેરધારકોને લખેલા પત્રમાં આ માહિતી આપી છે. જોકે, બ્રાન્ડ નામમાં કોઈ ફેરફાર થશે નહીં, નામ ઝોમેટો જ રહેશે. ફક્ત કંપનીનું નામ બદલાશે અને તે ઇટરનલ લિમિટેડ તરીકે ઓળખાશે. ઝોમેટોના બોર્ડે ગુરુવારે કંપનીનું નામ બદલીને ‘ઇટર્નલ’ કરવાની મંજૂરી આપી હતી.  કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે જ્યારથી અમે બ્લિંકિટ હસ્તગત કરી છે, ત્યારથી અમે કંપની અને બ્રાન્ડ/એપ વચ્ચે તફાવત કરવા માટે ઝોમેટોને બદલે આંતરિક રીતે ઇટરનલ નામનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

ઝોમેટોનું નામ કેમ બદલાયું ?

દીપિન્દર ગોયલે કહ્યું કે આ નિર્ણય કંપની માટે એક નવો અધ્યાય છે, કારણ કે હવે કંપની ફૂડ ડિલિવરી ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનો વ્યવસાય વિસ્તારી રહી છે. તેમણે પોતાના પત્રમાં લખ્યું, ‘જ્યારે અમે બ્લિંકિટ હસ્તગત કરી, ત્યારે અમે કંપની અને બ્રાન્ડ અથવા એપ્લિકેશન વચ્ચે તફાવત કરવા માટે ‘Eternal’ નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.’ પરંતુ તેની જાહેરમાં જાહેરાત કરવામાં આવી ન હતી. અમે એવું પણ વિચાર્યું હતું કે જે દિવસે આપણે ઝોમેટોથી આગળ ગ્રોસરી અને ટિકિટિંગ જેવા વ્યવસાયોમાં સારું ભવિષ્ય જોવાનું શરૂ કરીશું, તે દિવસે આપણે જાહેરમાં કંપનીનું નામ બદલીને ઇટરનલ લિમિટેડ રાખીશું. તેમણે કહ્યું કે હવે એવું લાગે છે કે આપણે બ્લિંકિટ સાથે ત્યાં પહોંચી ગયા છીએ.

કંપનીનું નામ બદલવાનો નિર્ણય જાહેર થાય તે પહેલાં, 23 ડિસેમ્બરે ઝોમેટોનો સમાવેશ BSE સેન્સેક્સના ટોચના શેરોમાં થયો હતો. તત્કાલીન સીઈઓ દીપિન્દર ગોયલે કહ્યું હતું કે સેન્સેક્સમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ટેક સ્ટાર્ટઅપ બનવું એ ગર્વની ક્ષણ છે અને તે જ સમયે, તે આત્મનિરીક્ષણનો પણ સમય છે, જે જવાબદારીની લાગણી પણ આપી રહ્યો છે.

નામ બદલવાથી કયા ફેરફારો થશે ?

‘ઇટર્નલ’ લિમિટેડ પાસે ચાર પ્રકારના વ્યવસાયો હશે, જેમાં ઝોમેટો, બ્લિંકિટ, ડિસ્ટ્રિક્ટ અને હાઇપરપ્યુરનો સમાવેશ થાય છે. એકવાર શેરધારકો આ ફેરફારને મંજૂરી આપી દે, પછી કંપની તેની કોર્પોરેટ વેબસાઇટ zomato.com થી eternal.com માં બદલાશે અને તેનું સ્ટોક ટીકર ZOMATO થી ETERNAL માં બદલાશે.

ગોયલે ‘ઇટર્નલ’ શબ્દ પર શું કહ્યું ?

‘ઇટર્નલ’ ને એક શક્તિશાળી પણ પડકારજનક નામ ગણાવતા ગોયલે કહ્યું, ‘તેના પર ખરા ઉતરવું એક મુશ્કેલ કાર્ય છે.’ કારણ કે ‘ઇટર્નલ’  શબ્દમાં વચન અને વિરોધાભાસ બંને છે. તેમણે કહ્યું કે આ ફક્ત નામ બદલવાનું નથી પણ એક મિશન સ્ટેટમેન્ટ છે. આપણે આપણી ઓળખને વળગી રહીશું.

Share Article

Other Articles

Previous

આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર

Next

કારખાનેદારે ગેને ‘શિકાર’ બનાવી રૂા.૬૫,૦૦૦-મોબાઈલ પડાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
21 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
21 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
21 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
22 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

ચંદ્રયાન-3 પહોંચ્યું ચંદ્રની સૌથી નજીક, હવે માત્ર 25 KM જ દૂર
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
આજે મહારાષ્ટ્રના પ્રધાનમંડળનું વિસ્તરણ : ૩૫ પ્રધાનો શપથ લ્યે તેવી સંભાવના
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પીજીવીસીએલનું કસ્ટમર કેર સેન્ટર ઘેનમાં સરી પડવા મામલે સુપરવાઈઝર ઘરભેગો
રાજકોટ
1 વર્ષ પહેલા
Vibrant Summit Rajkot: રિલાયન્સ, અદાણી, એસ્સારના વિશાળ પેવેલિયન બનશે! ઉદ્યોગપતિઓને રામપરા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની વિઝિટ કરાવાશે
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર