Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

તમને દર મહિને મળશે 5000 રૂપિયા…PM ઈન્ટર્નશિપ યોજન પોર્ટલ આજે થશે લોન્ચ, જાણો કેવી રીતે મળશે લાભ

Thu, October 3 2024


પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ પોર્ટલ આજે 3જી ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે, તેમને મોટી કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાની તક મળશે, ઈન્ટર્નને દર મહિને રૂ. 5000 સુધી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત અરજીઓ 12 ઓક્ટોબરથી કરી શકાશે. આ યોજના હેઠળ ઇન્ટર્નશિપ માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને દર મહિને પાંચ હજાર રૂપિયા મળશે. તમને જણાવી દઈએ કે જુલાઈમાં કેન્દ્ર સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે આગામી પાંચ વર્ષમાં એક કરોડ લોકોને ઈન્ટર્નશિપ દ્વારા પ્રશિક્ષિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

કેવી રીતે અરજી કરવી ?

અરજદારોએ પોર્ટલ પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે. આમાં તમારે તમારી રુચિ અને કુશળતા વિશે માહિતી આપવાની રહેશે. ત્યારબાદ અરજદારનો સીવી આપોઆપ તૈયાર થઈ જશે અને તે પણ જાણી શકાશે કે તમે કઈ કંપની માટે પાત્ર છો. આ યોજના માટે અરજી કરનારાઓએ આધાર કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, સરનામાનો પુરાવો, શૈક્ષણિક લાયકાત અને પાન કાર્ડ જેવા કેટલાક દસ્તાવેજો પણ આપવા પડશે.

પસંદગી માપદંડ

તમને જણાવી દઈએ કે, ઉમેદવારની પસંદગી તેની પ્રોફાઇલ, રુચિ અને યોગ્યતાના આધારે કરવામાં આવશે. આ પછી કંપનીઓ તેમાંથી ઈન્ટર્નની પસંદગી કરશે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે

  • અરજદારે 10મું પાસ કરેલ હોવું જોઈએ
  • ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

    કોણ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં
  • પરિવારનો કોઈપણ સભ્ય સરકારી નોકરી કરે છે
  • કોઈપણ સભ્ય આવકવેરો ફાઇલ કરે છે.
  • પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ હોવી જોઈએ.

જાણો તમને કેટલું સ્ટાઈપેન્ડ મળશે

દરેક ઈન્ટર્નને લગભગ 5,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. સરકાર 4,500 રૂપિયા આપશે અને બાકીના 500 રૂપિયા CSR ફંડમાંથી આપવામાં આવશે. આ સિવાય કેન્દ્ર સરકાર એક વર્ષ પછી 6,000 રૂપિયા પણ આપશે. જેઓ અન્ય કોઈ નોકરી કરે છે તેઓ આ યોજના માટે પાત્ર રહેશે નહીં. તે જ સમયે, ઇન્ટર્નશિપ દરમિયાન અન્ય કોઈ કોર્સ કરી શકાતા નથી.

કોઈ દસ્તાવેજ પણ આપવા પડશે ?

જો કે, જ્યારે તમે આ પોર્ટલ પર ઇન્ટર્નશિપ માટે અરજી કરો છો, ત્યારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા જરૂરી છે. ઉદાહરણ તરીકે, આધાર કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાન કાર્ડ હોવું જરૂરી છે.

Share Article

Other Articles

Previous

બીજું નોરતું મા બ્રહ્મચારિણીને સમર્પિત : જાણો પૂજા વિધિ અને માતાજી સાથે જોડાયેલી પવિત્ર કથા વિશે

Next

હરિયાણામાં ચૂંટણી રેલી દરમિયાન લોકદળના ઉમેદવાર હસન દ્વારા બુલડોઝરથી ચલણી નોટો વરસાવવામાં આવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

સોનિયા ગાંધીને મળી આ ઓફર, વાંચો શું છે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લાની 47 શાળાઓ ‘આચાર્ય’વગરની..!!
રાજકોટ
7 મહિના પહેલા
બહુચરાજીના વિકાસ માટે સત્તા મંડળની રચના ,મુખ્યમંત્રીની જાહેરાત
ગુજરાત
2 વર્ષ પહેલા
દિવાળી પહેલા બની રહ્યો છે ગુરુપુષ્ય નક્ષત્રનો ઉત્તમ યોગ : આ શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી થશે લાભ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર