Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

તમે મને મત આપો, હું તમારા લગ્ન કરાવી આપીશ

Fri, November 8 2024

મહારાષ્ટ્રમાં એન.સી.પી.નાં ઉમેદવારે કુંવારાઓના લગ્ન કરાવવાનું વચન આપ્યુ

મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રાજસાહેબ દેશમુખે એવું વચન આપ્યું છે કે જો તેઓ વિધાનસભાની ચૂંટણી જીતશે, તો તેઓ તેમના મતવિસ્તારમાં કુંવારાઓના લગ્નનું આયોજન કરશે. બીડ જિલ્લાના પરલીથી ચૂંટણી લડી રહેલા રાજેસાહેબ દેશમુખે આપેલું આ અનોખું વચન, ગ્રામીણ વિસ્તારોમાં લગ્ન કરવા યોગ્ય યુવાનોની કન્યા ન મળવાની સમસ્યાને ઉજાગર કરે છે.

દેશમુખના નિવેદનનો વીડિયો બુધવારે વાયરલ થયો હતો. દેશમુખે કહ્યું કે, જો હું ધારાસભ્ય બનીશ તો તમામ કુંવારાઓના લગ્ન કરાવી દઈશ. અમે યુવાનોને કામ આપીશું. લોકો પૂછે છે (કન્યા શોધતી વ્યક્તિ) શું તમારી પાસે નોકરી છે કે શું તેમની પાસે કોઈ વ્યવસાય છે. જ્યારે જિલ્લાના સંરક્ષણ મંત્રી (ધનંજય મુંડે) પાસે કોઈ ધંધો ન હોય ત્યારે તમને શું મળશે?” તેમણે દાવો કર્યો હતો કે મુંડે મતવિસ્તારમાં એક પણ ઉદ્યોગ લાવી શક્યા નથી અને તેથી નોકરીના અભાવને કારણે સ્થાનિક યુવકોના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી છે.

Share Article

Other Articles

Previous

અમેરિકી ફેડે બીજી વાર વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો

Next

દીકરી ‘દુઆ’ સાથે પહેલી વખત એરપોર્ટ પર સ્પોટ થયા ‘દીપવીર’ : વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
15 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

રાજકોટમાં પરસોતમ રૂપાલાને હટાવવાની માગણી સાથે પદ્મિની બા વાળા બેઠા ઉપવાસ પર : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ લોકસભા બેઠકમાં પ્રથમ બે કલાકમાં 9 ટકાથી વધુ મતદાન
રાજકોટ
2 વર્ષ પહેલા
અમેરિકામાં ભારતીય મૂળના ત્રણ છાત્રોના અકસ્માતમાં કરૂણ મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ઓબીસીને 27 ટકા અનામત: SC-STના અનામતમાં ફેરફાર નહીં
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર