Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગલાઇફસ્ટાઇલ

World’s Angriest Country !! આ છે દુનિયાના સૌથી ક્રોધિત દેશો, જાણો ભારતનું સ્થાન કયુ છે ??

Mon, December 2 2024



ગુસ્સાવાળા વ્યક્તિ કે પરિવારમાં અનેક સભ્યોનો સ્વભાવ ગુસ્સાવાળો હોય તેવું તો આપણે સાંભળ્યું જ હશે ત્યારે દુનિયાના સૌથી ગુસ્સો કરવા વાળા દેશની યાદી બહાર પાડવામાં આવી છે. આ સાંભળીને તમને પણ આશ્ચર્ય થયું હશે પણ આવા દેશો પણ છે. ગેલપના 2024 ગ્લોબલ ઈમોશન રિપોર્ટમાં એક દેશે અકલ્પનીય ખિતાબ હાંસલ કર્યો છે અને તેને સત્તાવાર રીતે વિશ્વનો સૌથી ક્રોધિત દેશ જાહેર કરવામાં આવ્યો છે. તેની લગભગ અડધી વસ્તી (49%) એ ગુસ્સે હોવાનું સ્વીકાર્યું.

વિશ્વના વિવિધ દેશોમાં રહેતા નાગરિકોને લગતા અનેક પ્રકારની યાદીઓ આવતી રહે છે, જેમ કે હેપ્પીનેસ ઈન્ડેક્સ યાદી, શ્રીમંત દેશોની યાદી, ગરીબ દેશોની યાદી વગેરે. આવી જ બીજી યાદી બહાર આવી છે, જે ગુસ્સા પર આધારિત છે. આ યાદી ગેલપ દ્વારા તૈયાર કરવામાં આવી છે. 2024 ગ્લોબલ ઈમોશન્સ રિપોર્ટ અનુસાર, લેબનોન વિશ્વના સૌથી ક્રોધિત દેશોની યાદીમાં પ્રથમ ક્રમે છે. તેની લગભગ 49% વસ્તીએ ગુસ્સાની લાગણી દર્શાવી. આ આંકડો દેશમાં ચાલી રહેલી રાજકીય, આર્થિક અને સામાજિક કટોકટીની ગંભીરતા દર્શાવે છે.

હાલમાં લેબનોન ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલ છે, જેના કારણે ત્યાંના લોકો ખૂબ જ નિરાશ છે. આ સમયગાળા દરમિયાન, ઇઝરાયેલના હુમલામાં લગભગ 3000 લોકોના મોત થયા છે, જેના કારણે દેશમાં વિનાશક આર્થિક પરિસ્થિતિને કારણે લોકોમાં વ્યાપક અસંતોષ ફેલાયો છે. કોમી વિભાજન અને સંઘર્ષોએ સમાજને વધુ અસ્થિર બનાવ્યો છે.

ક્રોધિત દેશોની યાદીમાં ભારતનું સ્થાન

લેબનોન સિવાય તુર્કી 48 ટકા સાથે બીજા સ્થાને છે. જે ગત વર્ષે આવેલા ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી અને આર્થિક સંકટના કારણે આજ સુધી પુનઃપ્રાપ્ત થઈ શક્યું નથી. ત્રીજા નંબર પર આર્મેનિયા છે. જે તાજેતરના સમયમાં નાગોર્નો-કારાબાખ સંઘર્ષ અને પ્રાદેશિક અસ્થિરતાથી પરેશાન છે. આ સિવાય ઈરાક, અફઘાનિસ્તાન, જોર્ડન, માલી અને સિએરા લિયોન પણ આ યાદીમાં સામેલ છે. જો કે આ યાદીમાં ભારત કયો નંબર છે તેની માહિતી ઉપલબ્ધ નથી.

લેબનોનમાં ગુસ્સો વધારવાનું કારણ

લેબનોનમાં ગુસ્સો વધવાનું સૌથી મોટું કારણ હિઝબુલ્લાહનો પ્રભાવ છે. તેની લશ્કરી અને રાજકીય શક્તિએ શાસન પ્રણાલીને નબળી પાડી. ઇઝરાયેલ સાથે વધતા તણાવથી લેબનીઝ લોકોમાં અસલામતી વધી છે. આ કારણે, દેશ 2024 માં 6.6% આર્થિક ઘટાડાનો સામનો કરી રહ્યો છે. લેબનોન, જે એક સમયે મધ્ય પૂર્વનું સ્વિટ્ઝર્લેન્ડ કહેવાતું હતું, તે હવે રાજકીય અને આર્થિકઅસ્થિરતાનું પ્રતીક બની ગયું છે.

Share Article

Other Articles

Previous

ઓલ ઇઝ વેલ ?? એકનાથ શિંદેએ ફરી આજની તમામ બેઠકો કરી રદ : અજિત પવાર દિલ્હી જવા રવાના

Next

વડાપ્રધાન મોદી આજે સંસદમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે : ગોધરાકાંડ પર બનેલી ફિલ્મના કર્યા હતા વખાણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વિશ્વના સૌથી મોટા ડ્રગ ડોનનો અંત! મેક્સિકોના ખૂંખાર ડ્રગ ડોન અલ મેન્ચોના પતન માટે તેની સ્ત્રી મિત્ર જ નિમિત બની, જાણો સમગ્ર મામલો
22 મિનિટutes પહેલા
રાજકોટમાં 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધો.10 અને ધો.12ની ઉત્તરવહીની ચકાસણી થશે: 73 હજારથી વધુ શિક્ષકોને ઓર્ડરો આપવામાં આવ્યા
38 મિનિટutes પહેલા
ધો.10નાં વિદ્યાર્થીઓને 3 કીમી.સુધીમાં પરીક્ષા કેન્દ્રનો નિયમ: 5 વર્ષ પૂર્વે રાજકોટ DEOએ કરી હતી કવાયત, શિક્ષણ વિભાગને યોગ્ય લાગતાં કરાવ્યો અમલ
57 મિનિટutes પહેલા
PM મોદી ફરી આવશે ગુજરાત: 28મી ફેબ્રુઆરીએ સાણંદમાં ‘માઇક્રોન’ સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, યુવાનોને મળશે રોજગારીની તક
1 કલાક પહેલા
Categories

નેશનલ

2927 Posts

Related Posts

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉધ્ધવ સેનાના સાંસદ સંજય રાઉતે શું માંગણી કરી ? શું ચર્ચા જગાવી ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બેંગ્લોર : પૂર્વ સાંસદ, દેવગૌડાનાં પૌત્ર અને JDS નેતા પ્રજ્વલ્લ રેવન્ના દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર : કાલે સજાનું એલાન
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
T20 World Cup : ટીમ ઈન્ડિયાની પસંદગી સિલેકટરોને લોઢાના ચણા ચાવવા જેવું, જાણો કોણ છે ફોર્મમાં અને કોણ છે આઉટ ઓફ ફોર્મ ??
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર