Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

‘માત્ર ભાજપ તરફી મતદાન કરાવવા મહેનત કરો’ કાર્યકર્તાઓની બેઠકમાં પાટીલની ટકોર

Fri, April 5 2024

લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર ધમધમતો કરી દેવામાં આવ્યો છે. ત્યારે પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાનાં ડીસા ખાતે ભાજપની જીલ્લા કક્ષાની કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખે બુથ પ્રમુખોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભાજપ તરફી મતદાન કરાવવા મહેનત કરવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.

પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી. તેમજ એવું પણ ન માની લેવાય કે 5 લાખ મતથી જીતીએ છીએ. અગાઉ મે 182 વિધાનસભા જીતવાની વાત કરી હતી. પણ તમને કોઈને વિશ્વાસ ન હતો. તેમજ મને પણ મારામાં વિશ્વાસ ન હતો. પણ અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો. વડાપ્રધાનનાં વિશ્વાસને લોકોએ સાર્થક કર્યો છે. એમને અનુભવ હતો કે કઈ સીટ ઉપર કોણ જીતશે. એના પ્રમાણે એમને ઉમેદવારોની પસંદગી કરી અને પરિણામ મળ્યું.

આ બેઠકમાં બનાસકાંઠા જીલ્લાનાં 2160 બુથ પ્રમુખોએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ બુથ પ્રમુખોને પ્રદેશ પ્રમુખ દ્વારા ચૂંટણી પ્રચારમાં લાગી જવા માટે કહ્યું હતું. ડીસા ભાજપની જીલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠકમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ બેઠકમાં જોડાયા હતા. તેમજ પ્રદેશ પ્રમુખ દ્વારા ચૂંટણી સુધી તમામ કામ સાઈડમાં મૂકી દેવા પાટીલની ટકોર કરી હતી. તેમજ માત્રને માત્ર ભાજપ તરફી મતદાન કરાવવા મહેતન કરી હતી.

Share Article

Other Articles

Previous

ગાંધીધામમાં યુવકના બુટના સોલમાં છુપાવેલુ 32 લાખનું હેરોઈન પકડાયુ

Next

શું આપ જાણો છો? તલાકમાં પ્રકાર હોય છે..એ પણ એક – બે નહિ, જાણો સંપૂર્ણ વિગત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
17 વર્ષની કિશોરીની 12 યુવકો સાથે વર્ચ્યુઅલ ફ્રેન્ડશીપ, ભાંડો ફૂટતા 181 અભયમને બોલાવવી પડી
36 મિનિટutes પહેલા
સામાન્ય બીમારીઓ પણ બનશે જીવલેણ: રાજકોટ અને સૌરાષ્ટ્રમાં AMR (એન્ટિમાઈક્રોબિયલ રેજિસ્ટન્સ) ના કેસોમાં ચિંતાજનક વધારો
38 મિનિટutes પહેલા
કાળઝાળ ડ્રાય સ્પેલ વચ્ચે કચ્છ-દ્વારકા અને જામનગરમાં ચિંતાજનક માહોલ: 10 ઈંચ પણ વરસાદ નહીં, 75 ડેમમાં 25%થી ઓછું પાણી
40 મિનિટutes પહેલા
35%થી વધુ વરસાદની ઘટ વચ્ચે 50 જગ્યાએ ખેતરમાં સુકાયેલો પાક હોમ્યો, કચ્છ-સૌરાષ્ટ્રમાં દુષ્કાળની માંગ તીવ્ર
45 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3566 Posts

Related Posts

મહારાષ્ટ્ર સરકારમાં હલચલ : મંત્રી ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું, સરપંચ હત્યાકાંડ મામલે શું લાગ્યા આરોપ ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
26 વર્ષના યુવકનું રનીંગ કર્યા બાદ હાર્ટ એટેકથી મોત 
રાજકોટ
2 વર્ષ પહેલા
ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં 3 કલાક અને 40 મિનિટ સુધી ચાલી ‘પુષ્પા’ની પૂછપરછ :  અલ્લુ અર્જુન ઘરે જવા રવાના થયો
Entertainment
2 વર્ષ પહેલા
ઇન્દોરમાં ગંભીર દુર્ઘટના: રહેણાંક મકાનમાં આગ લાગતા 7ના મોત
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર