Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

કોણ છે આ બોલ્ડ એક્ટ્રેસ અવનીત કૌર ?? ફોટો લાઈક કર્યા બાદ વિરાટ કોહલી થયો ટ્રોલ, જાણો શુ કરી સ્પષ્ટતા

Sat, May 3 2025


વિરાટ કોહલી કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં છવાયેલો હોય છે. ત્યારે છેલ્લા 2-3 દિવસથી વિરાટ કોહલીને લઈને ચર્ચા વધી ગઈ છે. આ ચર્ચાનું કારણ છે એક લાઇક જે કોહલી દ્વારા અવનીત કૌરના ફોટા પર કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર અભિનેત્રી અવનીત કૌરની એક તસવીરને લાઇક કર્યા પછી, વિરાટ કોહલી ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી ગયો છે. ત્યારે આ મામલે કિંગ કોહલી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા



ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના વિચારો શેર કરતા, ભારતીય દિગ્ગજે લખ્યું, ‘હું એ સ્પષ્ટ કરી દેવા માગું છું કે મારી ફીડ ક્લિન કરતા સમયે ભૂલથી કોઈ ઈન્ટરેક્શન રજિસ્ટર થઈ ગયું છે. એવું લાગે છે કે આ અલ્ગોરિધમ્સના કારણે થયું છે. તેના પાછળ મારો કોઈ ઈરાદો ન હતો. હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ કારણ વગરની વાતો ન બનાવે. મારી વાત સમજવા માટે આભાર.

અવનીત કૌર કોણ છે ?

અવનીત કૌરનો જન્મ 13 ઓક્ટોબર 2001ના રોજ પંજાબના જલંધર શહેરમાં થયો હતો. તેમની હાલની ઉંમર 23 વર્ષ છે. હાલમાં તે ભારતીય ટેલિવિઝનમાં કામ કરી રહી છે અને તાજેતરમાં પૂર્ણ થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં પણ જોવા મળી હતી.

અવનીત કૌર અને ટેલિવિઝન શો



બી-ટાઉનની આ અભિનેત્રીએ માત્ર નવ વર્ષની ઉંમરે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’ નામના ટેલિવિઝન શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી, 2012 માં તે ‘મેરી મા’ નામના શોમાં જોવા મળી. જ્યાં બધાએ તેમના કામની પ્રશંસા કરી. આ શો ઉપરાંત તેણે ‘સાવિત્રી એક પ્રેમ કહાની’, ‘એક મુઠ્ઠી આસમાન’, ‘અલાદ્દીન – નામ તો સુના હોગા’માં પણ પોતાના અભિનયથી લોકોને દિવાના બનાવ્યા છે.

અવનીત કૌરને 31.7 મિલિયન ફોલોઅર્સ

તમને જણાવી દઈએ કે વિરાટના ઇન્સ્ટાગ્રામ પર 271 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે અવનીત કૌરના એકાઉન્ટ પર 31.7 મિલિયન લોકો ફોલો કરે છે. આ ભૂલ પછી, લોકો એમ પણ કહી રહ્યા છે કે હવે અવનીતના ફોલોઅર્સની સંખ્યા વધવાની છે.


શુભમન ગિલ સાથે પણ રિલેશનની ચર્ચા

અવનીતે દુબઈમાં ભારતની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાંથી એકની તસવીરો શેર કરી, જેના પગલે શુભમન ગિલ સાથેના તેના સંબંધો અંગે અટકળો તેજ થઈ ગઈ. એક ફોટામાં તેણે શુભમનને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. જોકે, ચાહકો માને છે કે અવનીત ખરેખર નિર્માતા રાઘવ શર્માને ડેટ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

1 એપ્રિલ બાદ જન્મ-મરણ થયા હોય તો દાખલો મફત, તે પહેલાં થાય તો એક નકલના 50 ! RMCના બેવડા વલણથી લોકોમાં રોષ

Next

30 હજાર આપવા પડશે…મિત્રનું જ બાઇક ચલાવવા લઈ ગયો, પાછું આપવા પણ પૈસા માંગ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO: હનીટ્રેપની ‘રમત’માં દલિત યુવકની હ*ત્યા! રાજકોટના રૈયાધારમાં ખેલાયેલા ખૂની ખેલમાં નવો ખુલાસો,3 આરોપીની ધરપકડ
31 મિનિટutes પહેલા
Indian Ships Via Hormuz: ‘નંદાદેવી જહાજ’ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી જામનગરના વાડીનાર બંદરે 46 હજાર મેટ્રિક ટન LPG ભરીને પહોંચ્યું
1 કલાક પહેલા
હોર્મુઝ મિશનમાં અમારે કોઈની મદદની જરૂર નથી, અમે એકલા જ લડી લેશું, ટ્રમ્પનું નિવેદન
1 કલાક પહેલા
મોત અને મોજતબાને એક વેતનું જ છેટુ રહી ગયું, મિસાઈલ હુમલા પહેલા જ નીકળી ગયા હતા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2993 Posts

Related Posts

રાજકોટમાં એરપોર્ટ રોડ પર છોટુ નગરમાં જાહેરમાં મારામારી જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
શારીરિક પડકારોને શક્તિમાં તબદીલ કરનાર ઇલા ગોહિલ રાજકોટના નવા ડેપ્યુટી ડીડીઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
સીરિયન સિવિલ વોરની ફલશ્રુતિ: મધ્ય પૂર્વમાં રશિયા અને ઈરાન નબળા પડ્યા: અમેરિકાનો દબદબો વધ્યો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
બિલ્ડરોને ત્યાં દરોડામાં 200 કરોડની કરચોરી:5 કરોડની રોકડ જપ્ત
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર