Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હલદવાની હિંસાનો મુખ્ય આરોપી ક્યાંથી પકડાયો ? વાંચો

Sun, February 11 2024
  • અન્ય કેટલાની અટકાયત થઈ ?

ઉત્તરાખંડના હલ્દવાની શહેરમાં થયેલી હિંસા પર ધામી સરકાર પહેલા દિવસથી જ બદમાશો સામે કડક કાર્યવાહી કરી રહી છે. 8 ફેબ્રુઆરીએ હિંસાની રાત્રે, અંધારાનો લાભ લઈને ઘણા બદમાશો હલ્દવાની છોડીને અન્ય રાજ્યોમાં પલાયન કરી ગયા. જો કે હિંસાનો માસ્ટરમાઈન્ડ અબ્દુલ મલિક પકડાઈ ગયો હતો અને દીલ્હીમાં તેસંતાઈ ગયો હતો. પોલીસની 10 જેટલી ટીમો ભાગી છૂટેલા બદમાશોને શોધવામાં વ્યસ્ત છે ત્યારે દિલ્હી થી લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં પણ પોલીસ બદમાશોની શોધી કરી રહી છે. પોલીસ બીજા 50 શંકાસપડોની પણ અટકાયત કરી હતી અને એમની પૂછપરછ કરવામાં આવી હતી.

સીસીટીવી ફૂટેજ, મોબાઈલ વીડિયો અને બાણભૂલપુરા વિસ્તારની તપાસના આધારે પોલીસ હવે બદમાશોને તેમના ઘરમાંથી બહાર કાઢીને તેમની ધરપકડ કરી રહી છે. આ સંબંધમાં પોલીસને જાણવા મળ્યું છે કે ઘણા બદમાશોએ હિંસા કર્યા બાદ હલ્દવાની છોડી દીધી છે. પોલીસ હવે તેની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. એટલા માટે અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં બદમાશોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ બદમાશોના સંબંધીઓની પણ પૂછપરછ કરી રહી છે.


5000 અજાણ્યા લોકો સામે નોંધાયો કેસ
SSP નૈનીતાલ પ્રહલાદ નારાયણ મીણાએ શનિવારે કહ્યું કે હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં હિંસાના બે દિવસ બાદ પોલીસે 19 નામ અને 5,000 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નૈનીતાલ એસએસપીએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે. શહેરમાં સ્થાનિક પોલીસ દળો અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) તૈનાત કરવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

અબૂધાબીના BAPS મંદિર ફરતે શું બનાવ્યું જુઓ

Next

ખેડૂતોએ શું ધમકી આપી ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

શંભુ બોર્ડર પર પોલીસે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરીને ખેડૂતોને અટકાવી દેતા આજની દિલ્હી કુચ મુલતવી રખાઈ
Breaking
1 વર્ષ પહેલા
હમાસે બંધક મુક્તિ માટે શરત મૂકી, તમારી જેલમાંથી અમારા કેદીઓને મુક્ત કરો તો અમે બંઘકોને છોડી દેશું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રશિયાએ ઘોષણાપત્રને સંતુલિત ગણાવ્યું છેલ્લી ઘડી સુધી મથામણ ચાલ્યા બાદ અંતે સમાધાન
નેશનલ
2 વર્ષ પહેલા
લોરેન્સ બિશ્નોઈ સાથે ભારતીય એજન્ટ કામ કરે છે : કેનેડાએ લગાવ્યો ગંભીર આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર