Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

વડાપ્રધાને રામ લહેરને ક્યાં મજબૂત કરી ? વાંચો

Thu, January 25 2024
  • શું કહ્યું યુપીની રેલીમાં ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુપીના બુલંદશહેરમાં જંગી રેલી કરીને લોકસભાની ચુંટણીનો પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ મોદીએ રામ લહેરને વધુ મજબૂત બનાવી હતી. પ્રદેશને રૂપિયા 19 હજાર કરોડની પરિયોજનાઓની ભેટ આપી હતી. એમણે કહ્યું હતું કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાનું કામ પૂરું થયું હવે રાષ્ટ્ર પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપવાનો સમય છે.

રેલીને સંબોધન કરતાં મોદીએ રામ મંદિર સાથે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંઘને પણ યાદ કર્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા બાદ વડાપ્રધાનની પ્રથમ રેલી હતી માટે લોકોમાં ગજબ ઉત્સાહ જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. મોદી ,મોદીના નારા સાથે લોકોએ એમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.

મોદીએ રેલીને સંબોધતાં કહ્યું હતું કે રામ મંદિરમાં ભગવાનના દર્શન બાદ જનતા જનાર્દનના દર્શનનો મોકો મને મળ્યો છે. એમણે કહ્યું કે કલ્યાણસિંઘ આજે જ્યાં પણ હશે ત્યાં આનંદિત થતાં હશે. એમણે વધુમાં કહ્યું હતું કે યુપીના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય જ નથી. પ્રાણપ્રતિષ્ઠાનું કાર્ય સંપન્ન થયું છે અને હવે રાષ્ટ્ર પ્રતિષ્ઠાને નવી ઊંચાઈ આપવાનો સમય છે.

આપનું લક્ષ્ય 2047 સુધી ભારતને વિકસિત કરવાનું છે. યુપીમાં લાંબા સમય સુધી રહેલા શાસકોએ લોકોમાં ભાગલા પડાવ્યા હતા અને લકોને અભાવમાં જ રાખ્યા હતા. જેની કિમત યુપીની અનેક પેઢીઓએ ચૂકવવી પડી છે. દેશને પણ બહુ મોટું નુકસાન થયું છે. અમારી સરકાર બધા જ વર્ગના લોકોના કલ્યાણ માટે કામ કરી રહી છે.

વડાપ્રધાને મુખ્યમંત્રી યોગી સાથે અનેક પરિયોજનૂની ભેટ લોકોને આપી હતી અને અનેક યોજનાઓના શિલાન્યાસ કર્યા હતા. રેલવે લાઇન, હાઇ વે, પેટ્રોલિયમ, સીવેજ, મેડિકલ કોલેજ સહિતના પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા.

Share Article

Other Articles

Previous

હાય રે અંધશ્રધ્ધા : 5 વર્ષના બાળકને પરિવારે એવું તો શું કર્યું કે થયું મોત.. જુઓ વિડિયો

Next

આજી જીઆઇડીસી માં કામાણી ફેક્ટરીમાં ત્રાટકેલી ચડ્ડીબનીયાનધારી ગેંગના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પાણીની અછત વચ્ચે ખેતરોમાં ફેલાયો રોગ: કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ
3 મિનિટutes પહેલા
તહેવારો ટાણે મુંબઈની જનતાને મોંઘવારીનો ડબલ ઝટકો: દૂધથી લઈ ગેસ અને રીક્ષા પણ મોંઘા થયા
2 કલાક પહેલા
ગુજરાતમાં 14 વર્ષથી ગુટખા પર બેન હોવા છતાં ₹3000 કરોડનું વેચાણ, કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો
2 કલાક પહેલા
મેઘરાજાની રૂઠામણથી જગતના તાત પર સંકટ: કૂવાના તળિયા દેખાયા, મગફળી-કપાસનો પાક જોખમમાં, ખેડૂતોની હાલત કફોડી
2 કલાક પહેલા
Categories

નેશનલ

3558 Posts

Related Posts

હિંસા કરનારા બે આરોપીઓનું એનકાઉન્ટર
નેશનલ
3 વર્ષ પહેલા
પંચાયત-પાલિકાની ચૂંટણી પ્રક્રિયા બનશે હાઈટેક
રાજકોટ
2 વર્ષ પહેલા
ઝારખંડ : ગ્રામ વિકાસ મંત્રી આલમગીરની નજીકના માણસના ઘરેથી ઈડીએ કરોડો રૂપિયાની રોકડ કબજે કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મધ્ય પ્રદેશમાં ફૂડ પોઈઝનિંગથી એક જ પરિવારની ત્રણ માસૂમ બહેનોના દર્દનાક મોત
નેશનલ
1 સપ્તાહ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર