Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કેટલાક ખરડા અટકી પડે છે ત્યારે તેના વિષે જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?

Mon, November 6 2023

પંજાબ સરકારના 7 બિલોને અટકાવી દેવામાં આવ્યા છે તેવા આરોપ સાથેની બાબત સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી ત્યારે આ બારામાં અદાલતે આકરું વલણ અપનાવતા ગવર્નર પાસે જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, શુક્રવાર સુધીમાં જણાવો કે, સરકાર દ્વારા આપવામાં આવેલા 7 બિલો પર અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરી. રાજ્યપાલ ખરડા અટકાવી બેસી રહી શકે નહીં. ગવર્નરને લોકો ચૂંટીને મોકલતા નથી.

મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, ગવર્નરે સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યા બાદ જ કામ શરૂ ના કરવું જોઈએ. સરકાર અને રાજ્યપાલોએ પરસ્પર ચર્ચા દ્વારા જ તેમની વચ્ચેના વિવાદોનું સમાધાન કરી લેવું જોઈએ.

બેન્ચે કહ્યું કે, ગવર્નરોને ભલે બિલોને પરત કરવાનો અધિકાર છે પરંતુ તેઓ તેને અટકાવીને ન બેસી શકે. ગવર્નર ચૂંટાયેલી સરકારની જેમ નથી અને તેમને સમયાંતરે બિલોને મંજૂર કરવાનો અથવા પરત કરવાનો નિર્ણય લેવો જોઈએ. પંજાબની આપ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે જેમાં તેમણે ગવર્નર બનવારી લાલ પુરોહિત પર આરોપ લગાવ્યો છે કે તેઓ 7 બિલો પર નિર્ણય નથી લઈ રહ્યા જે બિલોને મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા. પંજાબ સરકારે કહ્યું કે જૂનમાં ચાર બિલ મોકલવામાં આવ્યા હતા જ્યારે ત્રણ મની બિલોને સદનમાં લાવવા પહેલા જ મોકલવામાં આવ્યા હતા.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે, તમામ રાજ્યપાલોએ આ અંગે વિચાર કરવો જોઈએ. તેઓ ચૂંટાયેલા લોકો નથી. અહીં સુધી કે, મની બીલ રોકવા માટે તો એક સમય મર્યાદા છે. અંતે સત્ર બોલાવવા માટે પણ સરકારોને કોર્ટમાં કેમ આવવું પડે છે?

આ એવા મામલા છે જેને મુખ્યમંત્રી અને રાજ્યપાલે સાથે બેસીને સમાધાન કરી લેવું જોઈએ. આ મામલે આગામી સુનાવણી 10 નવેમ્બરના રોજ કોર્ટમાં થશે. ત્યાં સુધી રાજ્યપાલે જણાવવું પડશે કે તેમણે પેન્ડિંગ બિલો અંગે અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે.

Share Article

Other Articles

Previous

નાસિકમાં આસિસ્ટન્ટ એન્જિનિયર આટલા કરોડની લાંચ લેતા પકડાયો

Next

બિહારની રાજધાની પટનામાં આ ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી મળી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ITએ કરચોરોની ઠંડી ઉડાડી: અમદાવાદમાં દીપ અને કામેશ્વર ગ્રૂપ પર દરોડા, કરોડોનાં બિનહિસાબી વ્યવહારો ખૂલે તેવી શકયતા
39 મિનિટutes પહેલા
ગોલ્ડન ટ્રેક: સોનું પ્રથમવાર રૂ.1.50 લાખને પાર, ચાંદી રૂ3.28 લાખની સર્વોચ્ચ સપાટીએ, ચાંદીમાં 4 ગણી કમાણી, સોનામાં 100 ટકા નફો
53 મિનિટutes પહેલા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘રેકોર્ડબ્રેક’ બે મહિનામાં 4 ગેંગને કરી ભોંભીતર: મરઘા, પેંડા, બાટલી બાદ હવે ઓડિયા ગેંગ સામે ગુજસીટોક
2 કલાક પહેલા
હું એક કાર્યકર અને નીતિન નવીન મારા બોસ…:વડાપ્રધાન મોદી,નીતિન નવીન ભાજપની વિરાસતને આગળ ચલાવશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2801 Posts

Related Posts

GUJARAT BUDGET 2025 : શિક્ષણ વિભાગ માટે રૂ.59,999 કરોડ ફાળવાયા : કોને શું મળ્યું ?? વાંચો
ગુજરાત
11 મહિના પહેલા
શું થયું ખેડૂત આંદોલનમાં ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હિમાચલમા શિમલા બાદ કયા શહેરમાં મસ્જિદ સામે વાંધો લેવાયો ? શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હીના ચાણક્યપુરીમાં યુપી ભવનમાં પીએસી જવાને પોતાને ગોળી મારી કરી આત્મહત્યા : પોલીસ તપાસ શરૂ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર