Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

યુઝવેન્દ્ર ચહલના મગજમાં શું ચાલી રહ્યું છે ? ધનશ્રી સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે વધુ એક પોસ્ટ થઈ વાયરલ

Tue, January 7 2025


ભારતીય લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ચહલ અને ધનશ્રી વર્માના અલગ થવાની અટકળો ચાલી રહી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પત્ની ધનશ્રીનો ફોટો ડિલીટ કરી દીધા છે. જોકે, ધનશ્રીના ઈન્સ્ટા હેન્ડલ પર ચહલની ઘણી તસવીરો છે. ચહલે તાજેતરમાં જ એક પોસ્ટમાં વેદનાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે ધનશ્રીથી છૂટાછેડાના સમાચાર વચ્ચે આજે 34 વર્ષીય સ્પિનરે વધુ એક પોસ્ટ શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

યુઝવેન્દ્ર ચહલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરતા લખ્યું કે, ‘મૌન એ સૌથી ઉંડો અવાજ છે, તેમના માટે જેઓ બધા ઘોંઘાટથી ઉપર ઊઠીને તેને સાંભળી શકે છે.’ આ મહાન પ્રાચીન ફિલસૂફ સોક્રેટીસનું પ્રખ્યાત અવતરણ છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઈન્સ્ટા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરતી વખતે ચહલે લખ્યું હતું કે, “સખત મહેનત લોકોના પાત્ર પર પ્રકાશ ફેંકે છે. તમે તમારી મુસાફરી જાણો છો. તમે તમારી પીડા જાણો છો. તમે જાણો છો કે તમે અહીં આવવા માટે શું કર્યું છે. દુનિયા જાણે છે. તમે મજબૂત ઊભા છો. તમે અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી છે. તમારા પિતા અને તમારી માતાને ગર્વ કરો. હંમેશા ગૌરવપૂર્ણ પુત્રની જેમ ઉભા રહો.

ચહલ અને ધનશ્રી વચ્ચે બધુ બરાબર નથી તેવા સમાચાર પહેલાથી જ સામે આવ્યા છે. ધનશ્રીએ 2022માં તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ‘ચહલ’ અટક હટાવી દીધી હતી. ચહલે તે સમયે એક ક્રિપ્ટિક પોસ્ટમાં લખ્યું હતું, “ન્યુ લાઈફ લોડિંગ”. જો કે, ચહલે ત્યારબાદ અફવાઓને ફગાવી દીધી હતી. ધનશ્રી ડૉક્ટર હોવાની સાથે સાથે ડાન્સ કોરિયોગ્રાફર પણ છે. તેના લગ્ન ડિસેમ્બર 2020માં ચહલ સાથે થયા હતા. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. ત્યારબાદ ચહલ ધનશ્રી પાસેથી ડાન્સ શીખવા ગયો હતો. આ પછી બંને મિત્રો બન્યા અને પ્રેમ ખીલ્યો. બંનેએ ડેટિંગ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

Share Article

Other Articles

Previous

વિદ્યાર્થિની સાથે વિકૃત હરકતો કરનાર શિક્ષકને સસ્પેન્ડ કરાશે

Next

પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આખરે ન્યુરો સર્જનની કાયમી નિમણુક કરાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ પોલીસના બે પ્રેમીપંખીડા ઊડી ગયા! એક બ્રાંચ તથા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા ત્રણ દિવસથી ફરાર
40 મિનિટutes પહેલા
આજથી IND VS ENG વચ્ચે બીજી ટેસ્ટ મેચ : શાર્દૂલની જગ્યાએ નીતિશને મળી શકે છે તક, એજબેસ્ટનની પીચ બેટરો માટે સ્વર્ગસમાન
1 કલાક પહેલા
હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
2 કલાક પહેલા
પહેલગામ આતંકી ડુમલાખોરોને અને તેના સહાયકોને સજા કરો, કવાડમાં ભારતને મળ્યું મજબૂત સમર્થન
2 કલાક પહેલા
Categories

નેશનલ

2222 Posts

Related Posts

તબીબોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો
ગુજરાત
10 મહિના પહેલા
સુદાનના એક શહેરમાં કેવી ભયાનક હિંસા થઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં 33 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, રાત્રે સૂતા પછી ઉઠ્યો જ નહીં
રાજકોટ
2 વર્ષ પહેલા
હાઇ-વેના મુસાફરો માટે કેન્દ્ર સરકાર ટોલ નીતિમાં કેવા સુધારા કરવા જઈ રહી છે ? જુઓ
ટ્રેન્ડિંગ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર