Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રિઝર્વ બેન્ક શું કરશે ? ઈએમઆઈ ઘટશે ? કઈ બેઠક શરૂ થઈ ? વાંચો

Mon, October 7 2024

દર બે મહિને યોજાતી રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠક સોમવારથી શરૂ થઈ ગઈ હતી. એમપીસીના અધ્યક્ષ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે આવતી કાલે ત્રણ દિવસની બેઠકના પરિણામોની જાહેરાત કરશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરી 2023 થી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે અને આ બેઠકમાં પણ રેપો રેટમાં કાપની કોઈ શક્યતા નથી. અત્યારે વિશ્વની સ્થિતિ ખરાબ છે અને બધાના અર્થતંત્ર સંકટમાં આવ્યા છે. ઈએમઆઈ ઘટવાની શક્યતા નથી.

વ્યાજદરમાં ઘટાડો થવાની શક્યતા ઓછી
નિષ્ણાતો કહે છે કે રિટેલ ફુગાવો હજુ પણ ચિંતાનો વિષય છે અને પશ્ચિમ એશિયાની કટોકટી વધુ વકરી શકે છે, જેની અસર ક્રૂડ ઓઈલ અને કોમોડિટીના ભાવ પર થશે. આવી સ્થિતિમાં મુખ્ય વ્યાજ દર રેપોમાં ઘટાડાની કોઈ શક્યતા નથી.
આ મહિનાની શરૂઆતમાં, સરકારે મોનેટરી પોલિસી કમિટી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રેટ સેટિંગ કમિટીનું પુનર્ગઠન કર્યું હતું. તેમાં ત્રણ નવા બાહ્ય સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.

ડિસેમ્બરમાં થોડી છૂટછાટનો અવકાશ
નિષ્ણાતો માને છે કે ડિસેમ્બરમાં જ આમાં થોડી છૂટછાટનો અવકાશ છે. સરકારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત છૂટક ફુગાવો ચાર ટકા (બે ટકા ઉપર કે નીચે) રહે તેની ખાતરી કરવા માટે કેન્દ્રીય બેંકને કાર્ય સોંપ્યું છે.

Share Article

Other Articles

Previous

માલદીવના વડા મોઈઝઝૂ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠકમાં શું થયું ? વાંચો

Next

પાકિસ્તાનમાં કેવી બની હચમચાવતી ઘટના ? આખો પરિવાર કેવી રીતે મૃત્યુ પામ્યો ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ત્રણ હજાર કરોડના લોન કૌભાંડમાં 5 ઓગસ્ટે હાજર થવા અનિલ અંબાણીને ED નું સમન્સ
23 મિનિટutes પહેલા
ટ્રમ્પે પાકિસ્તાન પરનો ટેરિફ 29 ટકાથી ઘટાડી 19 ટકા કર્યો
26 મિનિટutes પહેલા
શું સલમાન ખાનની રાજકારણમાં એન્ટ્રી? ભાઈજાને ઇન્સ્ટા પર પોસ્ટ શેર કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું, જુઓ અભીનેતાનો લુક
16 કલાક પહેલા
IND vs ENG: ભારત 15મી વખત ટોસ હાર્યું , ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ બનાવ્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2306 Posts

Related Posts

વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા : યુક્રેન નેશનલ મ્યુઝિયમમાં યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મજૂરોના 59 મોબાઈલ ચોરી કરનાર બે શખ્સો પકડાયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રેસીપ્રોકલ ટેરિફને 90 દિવસની બ્રેકથી સ્ટોક માર્કેટસમાં તેજીનો પવન ફૂંકાયો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
એફપીઆઈએ અચાનક કેમ હાથ ખેંચી લીધા ? શું કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર