Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મમતા સરકારને શું લાગ્યો મોટો ઝટકો ? જુઓ

Wed, May 22 2024

લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે તેની વચ્ચે જ બંગાળની મમતા સરકારને કોલકત્તા હાઇકોર્ટ તરફથી બુધવારે મોટો ઝટકો લાગી ગયો હતો. અદાલતે રાજ્ય સરકાર દ્વારા અપાયેલ તમામ ઓબીસી સર્ટિ રદ કરતો આદેશ આપ્યો હતો. 2010 પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ ઓબીસી સર્ટિફિકેટને ગેરકાયદે જાહેર કરાયા હતા. જો કે મમતાએ લડાયક વલણ અપનાવીને એવી પ્રતિક્રિયા આપી હતી કે હું આ આદેશને માનતી નથી. ઓબીસી સર્ટિ આપવાની પ્રક્રિયાને પડકારતી અરજી પર આ ચુકાદો અપાયો હતો.

કલકત્તા હાઈકોર્ટે બુધવારે કહ્યું કે ચુકાદો સંભળાવાયા બાદ રદ કરાયેલા સર્ટિફિકેટનો રોજગારની પ્રક્રિયામાં ઉપયોગ નહીં કરી શકાય. હાઈકોર્ટના આ આદેશથી આશરે 5 લાખ ઓબીસી સર્ટિફિકેટ રદ થઇ ગયા છે. જોકે જે લોકો આ સર્ટિફિકેટથી ચુકાદા પહેલા લાભ લઈ ચૂક્યા છે તેમના પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય.
કોર્ટે આદેશ આપ્યો કે પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ અધિનિયમ 1993ના આધારે ઓબીસીની નવી યાદી પશ્ચિમ બંગાળ પછાત વર્ગ આયોગ તૈયાર કરશે. કોર્ટે 2010 પછી બનેલી ઓબીસી યાદીને ગેરકાયદેસર જાહેર કરી છે.

હાઈકોર્ટે જેના આધારે આ આદેશ આપ્યો હતો તે કેસ 2012માં દાખલ કરવામાં આવ્યો હતો. વાદી તરફથી વકીલ સુદીપ્તા દાસગુપ્તા અને વિક્રમ બેનરજી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે ડાબેરી મોરચાની સરકારે 2010માં વચગાળાના અહેવાલના આધારે પશ્ચિમ બંગાળમાં ‘અન્ય પછાત વર્ગો’ની રચના કરી હતી. તે કેટેગરીને ‘ઓબીસી-એ’ નામ આપવામાં આવ્યું હતું. જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે ઓબીસી પ્રમાણપત્ર આપવાની પ્રક્રિયાને પડકારતી જાહેર હિતની અરજી પર આ ચુકાદો આપ્યો હતો.

Share Article

Other Articles

Previous

બિહારમાં જંગલરાજ: ગંજેરીઓએ ઢોરમાર મારી સાધ્વીને પતાવી દીધા

Next

મોદી જૂઠાનાં સરદાર,એક પણ વચન પાળ્યું નથી: ખડગે વરસ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
10 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ભારતમાં પ્રત્યાર્પણથી બચવાના તહવ્વુર રાણાના છેલ્લા હવા ત્યાં પણ નિષ્ફળ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક
ગુજરાત
2 વર્ષ પહેલા
નળ-ગટર-લાઈટ-સફાઈની તકલીફ છે ? ૧૫૫૩૦૪ ઉપર કરો ફરિયાદ
રાજકોટ
1 વર્ષ પહેલા
હેરિટેજનો દરજ્જો ધરાવતી રાજકોટની લાખાજીરાજ માર્કેટને તોડાશે નહીં, 8 કરોડના ખર્ચે રિનોવેટ કરાશે: મહાપાલિકાએ ફેરવ્યો પ્લાન
ગુજરાત
1 સપ્તાહ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર