Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પાકની શું ચાલ છે ભારત સામે ? વાંચો

Mon, June 10 2024

પાકિસ્તાનને કારણ વગર આતંકવાદીઓનું માસ્ટર નથી કહેવામાં આવતું. આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ભારત સામે વારંવાર હારનો સામનો કરવો પડ્યો છે. આ પછી પણ તે આતંકવાદને પોષી રહ્યો છે. પાકિસ્તાન હાથીના દાંત જેવું છે – એક ખાવા માટે અને એક બતાવવા માટે ! એક તરફ તેના આતંકવાદીઓએ જમ્મુમાં માતા વૈષ્ણો દેવીના ભક્તો પર ગોળીબાર કર્યો હતો. અને હવે પાકિસ્તાન મોદીને તેમની જીત પર અભિનંદન આપવાનું નાટક કર્યું છે. બેશરમીની પરાકાષ્ટા બતાવી છે.

મોદીને જીત પર અભિનંદન આપીને પાકિસ્તાન ભલે સારું બની જાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેના દિલમાં સાપ ફરી ગયો હશે. જમ્મુના રિયાસીમાં આ આતંકવાદી હુમલો તે દિવસે થયો જ્યારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ રહ્યા હતા.

પીએમ મોદીએ રવિવારે સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા. પીએમ મોદીના શપથ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો મેસેજ આવ્યો હતો અને તેણે એક પોસ્ટ મૂકીને લખ્યું હતું કે વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન . જ્યારે રિયાસી આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સામે આવી ત્યારે શાહબાઝ શરીફે મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

Tags:

pakshah navaj

Share Article

Other Articles

Previous

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટો, વરસ્યો વરસાદ

Next

કાશ્મીરમાં હુમલા પાછળ પાકનો હાથ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતના 3 લાખ ખેડૂતોને PM કિસાનનો 22મો હપ્તો અટકશે? આધાર-ડેટા મિસમેચે વધારી ચિંતા,જાણો બેંક ખાતાને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?
24 મિનિટutes પહેલા
થર-થર કાંપશે પાકિસ્તાન: રશિયા પાસેથી 10000 કરોડના ખર્ચે 288 S-400 મિસાઇલ ખરીદશે ભારત,જાણો આ ડિલનું શું છે મહત્વ
57 મિનિટutes પહેલા
સેવા તીર્થ તરીકે ઓળખાશે PMO કાર્યાલય: બધા મંત્રાલયો એક છત નીચે, 78 વર્ષ બાદ બદલાયું સરનામું, જુઓ કેવું દેખાય છે PMનું નવું કાર્યાલય
2 કલાક પહેલા
Henley Passport Index 2026: ભારતીય પાસપોર્ટ બન્યો વધુ પાવરફુલ! હવે આટલા દેશોમાં મળશે વિઝા ફ્રી એન્ટ્રી, જાણો નવો રેન્ક
4 કલાક પહેલા
Categories

નેશનલ

2893 Posts

Related Posts

આજનું રાશિફળ 13 માર્ચ : આજે આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં ભૂલ પડશે, સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે, લાગણી દુભાશે
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
દિલ્હીથી રવાના થયેલ વિમાન અચાનક નીચે પછડાવા લગતા 200થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોટયા : મોટી દુર્ઘટના ટળી
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
આંગણવાડી બહેનોને BLOની કામગીરી માટે માનસિક દબાણ : રાજકોટમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા મૌન સેવી લેવાતા કર્મીઓની હાલત કફોડી
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
હરિયાણામાં બે અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાયા, ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર