Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પોલીસ હોય તો શું થયું? અહીં આવવાની મનાઈ છે કહી શખ્સે પોલીસ સાથે ગાળાગાળી-ઝપાઝપી કરી

Tue, May 20 2025


રાજકોટમાં હવે તો પોલીસ પણ સલામત ન હોવાનું એક નહીં બલ્કે અનેક વખત બની ચૂક્યું છે. પોલીસ ઉપર હુમલા, ગાળાગાળી સહિતના બનાવો બની રહ્યા છે તેમાં વધુ એકનો ઉમેરો થવા પામ્યો છે. એક કોન્સ્ટેબલ ગુનેગારોને ચેક કરવા માટે વિસ્તારમાં ગયા ત્યારે એક શખ્સે ધસી આવીને પોલીસ હોય તો શું થયું? અહીં આવવાની જ મનાઈ છે’ તેમ કહી ગાળાગાળી-ઝપાઝપી કરતાં કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ અજય વિઠ્ઠલભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે રવિવારે બી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા એમસીઆર કાર્ડવાળા લોકોને ચેક કરવાની કામગીરીમાં હતા તે દરમિયાન સલીમ ઉર્ફે સલુબાપુ હનીફશા શાહમદારને ભગવતીપરા શેરી નં.14માં ચેક કરવા માટે તેના ઘરનું સરનામું શોધી રહ્યા હતા. દરમિયાન 12:05 વાગ્યે ભગવતીપરા મોર્ડન સ્કૂલની સામે આવેલી વિનોબા ભાવે આવાસ યોજનાના ક્વાર્ટરથી ભગવતીપરા બાજુ જતાં રસ્તે ઉભા હતા ત્યારે એક શખ્સે આવીને તમે કોણ છો ? અહીં કેમ આવ્યા છો ? એવું પૂછતાં અજયે પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. આ પછી સામેવાળા શખ્સે તેનું નામ રફીક હોવાનું કહી પોલીસ હોય તો શું થઈ ગયું. આ માટે વિસ્તાર આવવાની હિંમત કેમ કરી ? કહી ગાળો ભાંડવા લાગ્યો હતો.

આટલું ઓછું હોય તેમ પોલીસવાળાને બહુ ચરબી આવી ગઈ છે કહી ઝપાઝપી કરવા લાગતાં પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. જો કે તે પહેલાં રફીક રવાના થઈ ગયો હતો પરંતુ જતાં જતાં આજે તો જવા દીધો છે હવે પછી આ વિસ્તારમાં આવીશ તો જીવતો નહીં જવા દઉં તેવી ધમકી પણ આપી હતી. પોલીસે તપાસ કરતાં માથાકૂટ કરનાર શખ્સનું નામ રફીક પઠાણ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટ વોર્ડ નં.2 : વરસાદમાં રામેશ્વર ચોક બની જાય છે ‘રામેશ્વર લેઈક’, જાણો શું કહે છે વોર્ડના કોર્પોરેટર

Next

રાજકોટની રામાપીર ચોકડીએ પાણી નહીં ભરાયઃ કોર્પોરેટર હિરેન ખીમાણીયાની ગેરંટી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારીના જુઓ આકાશી દ્રશ્યો: ભારે હૈયે ઘર છોડવા લોકો મજબૂર, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં
ગુજરાત
1 મહિના પહેલા
સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશનની તબીબી સિધ્ધી : શાશ્વત હોસ્પિટલમાં મહિલા દર્દીનું સફળ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન
ગુજરાત
1 વર્ષ પહેલા
ભાજપના કયા નેતા સામે વોરંટ નીકળ્યું ? શું છે મામલો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગુડ ન્યૂઝ : તલાકની અફવા વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સરખા રંગના કપડાં પહેરીને એકસાથે જોવા મળ્યા, ફોટા થયા વાયરલ
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર