Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બેંગલોરમાં ભારે વરસાદને પગલે શું થઈ સ્થિતિ ? જુઓ

Wed, October 16 2024

ભારે વરસાદને કારણે તામિલનાડુ, કર્ણાટક અને પુડુચેરીમાં બુધવારે શાળા-કોલેજો બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. તે જ સમયે, ભારે વરસાદને કારણે, મદ્રાસ હાઈકોર્ટની ચેન્નાઈ બેંચે બુધવારે રજા જાહેર કરી છે. બેંગલોરમાં અતિ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર થંભી ગયો હતો. સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવી પડી હતી.

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને અસરગ્રસ્ત વિસ્તારોમાં એન્ડીયાયરેફ અને SDRFને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. મેટ્રોપોલિટન ચેન્નઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કહ્યું કે તે નાળાઓમાં ભરાયેલા પાણીને દૂર કરી રહી છે. ચેન્નાઈ મ્યુનિસિપલ કોર્પોરેશને હેલ્પલાઈન નંબર જારી કર્યો છે.

બીજી તરફ કર્ણાટકમાં મંગળવાર સવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે સવાર સુધી ચાલુ રહ્યો હતો. રાજધાની બેંગલુરુ સહિત અનેક શહેરોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બેંગલુરુની શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ખાનગી કંપનીઓએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા કહ્યું છે.

હવામાન વિભાગે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, કર્ણાટક, કેરળ તેમજ ગોવા અને બિહારમાં વરસાદની આગાહી કરી છે. આકરી ગરમીની અસર દેશના બાકીના રાજ્યોમાં જોવા મળી રહી છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મંગળવારે તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતું.

Share Article

Other Articles

Previous

બિહારમાં શું બની દુર્ઘટના ? કેટલાના મોત થયા ? વાંચો

Next

ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ: પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાખ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Israel Iran War Effect : ઈરાન-ઇઝરાયલ યુધ્ધથી ભારત સહિત વિશ્વમાં વધી શકે છે મોંઘવારી, LPGની તંગીનો ભય
9 કલાક પહેલા
રાજકોટમાં 18.95 લાખની ચોરીના ડિટેકશનમાં સાચું કોણ, DCB કે LCB  ? વાંચો શું છે સમગ્ર મામલો
9 કલાક પહેલા
હવેથી હીરાસર એરપોર્ટ 24 કલાક ખુલ્લું રહેશે : અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત હોવાથી રાજકોટને તક મળી, જાણો શું છે કારણ
9 કલાક પહેલા
અમદાવાદ વિમાન દુર્ઘટનાની જવાબદારી લેનાર મહિલા ચેન્નાઈથી ઝડપાઇ : 11 રાજ્યમાં બોમ્બની ધમકી આપનાર એન્જિનિયરની ધરપકડ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2207 Posts

Related Posts

ઓપીનીયન પોલમાં કોને સૌથી વધુ બેઠકો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉફ્ફ.. ગરમી…: ઉનાળામાં ચેપી રોગ કરે છે પરેશાન
હેલ્થ
1 વર્ષ પહેલા
બીઆરએસના નેતા કવિતાએ દારૂનીતિ કાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મળી કાવતરું ઘડયું, કેજરીવાલનું પણ નામ ખુલ્યું, ઈડીની તપાસમાં ધડાકો
Breaking
1 વર્ષ પહેલા
ડી.ઇ.ઓ. સ્કૂલ સંચાલકોના કહ્યામાં છે, વિધાર્થીઓનું હિત ભૂલી ગયા..!!!
રાજકોટ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર