Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બિહારમાં બંધના એલાનને પગલે શું થયું ? કેવો મળ્યો ટેકો ? વાંચો

Sun, January 12 2025

બિહારના પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે બીપીએસસી ઉમેદવારોના સમર્થનમાં બિહાર બંધનું એલાન આપ્યું હતું. જો કે તેને આંશિક ટેકો મળ્યો હતો. રવિવારે બિહારમાં વિદ્યાર્થીઓ સાથે તેમના સમર્થકો વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પપ્પુ યાદવને કસ્ટડીમાં લેવામાંઆવ્યા હતા. ઘણી જગ્યાએથી આગચંપીનાં ચિત્રો સામે આવ્યા હતા. તેમના સમર્થકોએ વિદ્યાર્થીઓ સાથે મળીને અશોક રોડ પર ટાયરો સળગાવ્યા હતા. પટણામાં ટેન્શન છવાયેલુ હતું અને પોલીસની દોડાદોડી ચાલુ જ રહી હતી.

પપ્પુ યાદવ ઉમેદવારોના સમર્થનમાં માંગ કરી રહ્યા છે કે પરીક્ષા રદ કરીને ફરીથી યોજવી જોઈએ. પપ્પુ યાદવ સહિત ઘણા વિદ્યાર્થીઓ અને તેમના સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. . ‘બિહાર બંધ’ અંગે પપ્પુએ કહ્યું કે સરકારને સત્ય કહેવું પડશે. જે લોકો વિદ્યાર્થી વિરોધી છે, તેમના રામ-રામ જ સત્ય છે. બિહારના લોકો રસ્તા પર છે. વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. બધા બિહાર બંધને સમર્થન આપી રહ્યા છે.

પ્રશાંત કિશોર પર હુમલો કરતી વખતે, પપ્પુ યાદવે કહ્યું કે ‘ચોર મચાયે શોર ‘. પ્રશાંત કિશોર ભાજપનો સૌથી મોટો દલાલ છે. આ અંગે પ્રશાંત કિશોરે ભૂખ હડતાળ પણ કરી હતી. તાજેતરમાં જ તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમની તબિયત લથડી, ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે, હવે તેમને રજા આપવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

મુંબઈ પંથકના લોકોને કરોડોનો ધુમ્બો મારનાર પોન્ઝી સ્કીમના માસ્ટરમાઈન્ડ કોણ નીકળ્યા ? વાંચો

Next

કેનેડામાં વડાપ્રધાન પદની રેસમાંથી કોણ હટી ગયું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
3 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
3 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

મિડલ ક્લાસની ચિંતાથી સરકાર વાકેફ છે : નાણામંત્રી નિર્મલાનો બજેટમાં રાહતનો સંકેત
બિઝનેસ
1 વર્ષ પહેલા
ભારત તુમ્હારી મૌત આ રહી હૈ !! જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે 20 વર્ષ બાદ આપ્યું ભાષણ, PM મોદી વિરુદ્ધ ઝેર ઓકયું  
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
તાતા ઉપર વિશ્વાસનો વરસાદ : IPOમાં 1,50,000 કરોડ ઠલવાયા
બિઝનેસ
2 વર્ષ પહેલા
રામદાસ સોરેને ઝારખંડમાં મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા : ચંપઈ સોરેનની લીધી જગ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર