Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કેન્દ્રીય મંત્રી ગડકરીએ સંસદમાં શું કહ્યું ? કઈ બાબત હતી ચર્ચામાં ? જુઓ

Thu, December 12 2024

કેન્દ્રીય માર્ગ-પરિહન મંત્રી નીતિન ગડકરીએ ગુરૂવારે લોકસભામાં કહ્યું કે, માર્ગ અકસ્માતને લઈને ભારતનો રેકોર્ડ એટલો ખરાબ છે કે, મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોનો જવાબ આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, મારા મંત્રાલયના તમામ પ્રયાસો છતાં માર્ગ અકસ્માતમાં ઘટાડો નથી થઈ રહ્યો. અકસ્માત સતત વધી રહ્યા છે.

ગડકરીએ કહ્યું કે, દેશમાં માર્ગ અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે અને દર વર્ષે 1.7 લાખથી વધુ લોકોના મોત આવી દુર્ઘટનાઓમાં થાય છે. માર્ગ અકસ્માત વિશે વાત કરતા કહ્યું, કે ‘જ્યાં સુધી સમાજનો સહયોગ નહીં મળે, લોકોનો વ્યવહાર નહીં બદલાય અને લોકોમાં કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી માર્ગ અકસ્માતો નહીં અટકે.
માર્ગ અકસ્માતમાં દર વર્ષે 1.7 લાખ લોકોના મોત ગંભીર હકીકત છે. આટલા લોકો ન તો લડાઈમાં મરે છે, ન કોવિડમાં મર્યા હતાં અને ન તો દંગામાં મરે છે. મારે વિશ્વ સંમેલનોમાં મોઢું સંતાડવું પડે છે. અકસ્માતને લઈને સૌથી ખરાબ રેકોર્ડ આપણો છે.’

એમણે સાંસદોને કહ્યું કે, ‘માર્ગ અકસ્માતને રોકવા માટે પોતાના સ્તરે પ્રયાસ કરો અને પરિવહન વિભાગના સહયોગથી શાળા વગેરેમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરો. નીતિ આયોગના રિપોર્ટ મુજબ, માર્ગ અકસ્માતના શિકાર 30% લોકોની મોત લાઇફ સેવિંગ ટ્રીટમેન્ટ ન મળવાના કારણે થાય છે. તેથી, સારવાર માટે કેશલેસ યોજના બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, ત્યારબાદ દેશભરમાં તેને લાગુ કરવામાં આવશે’

Share Article

Other Articles

Previous

નકલી દસ્તાવેજના સહારે ૫૫૦ કરોડનું જમીન કૌભાંડ !

Next

ભારતમાં ટૂંક સમયમાં ટેસ્લા કારનું વેચાણ શરૂ થઈ શકે છે !! આ શહેરમાં ખૂલી શકે છે પહેલો શો રૂમ, જાણો શું કહે છે રિપોર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
5 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
1 દિવસ પહેલા
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો પ્રયાસ! સુરક્ષામાં મોટી ચૂક,પોલીસે આરોપીની કરી ધરપકડ
2 દિવસ પહેલા
સિડનીમાં ઓસ્ટ્રેલીયાની ટીમના સુપડા સાફ : 236 રનમાં તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા, હર્ષિત રાણાએ 4 વિકેટ ઝડપી
2 દિવસ પહેલા
શું તમે મચ્છર ભગાડનાર મશીનને હંમેશા પ્લગ ઇન રાખો છો? આ એક આદતથી તમારા ખિસ્સા પર પડશે અસર
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

ATMમાં ‘કળા’ કરી ગઠિયાએ ૨૮,૦૦૦ ઉપાડી લીધા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનો અટવાઈ..વાંચો કારણ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
AMAZING FEATURES : ઇયરબડ્સ તમારા હૃદયના ધબકારા અને તાવ વિશે આપશે માહિતી, Apple કરી રહ્યું છે મોટી તૈયારીઓ
ગેજેટ
10 મહિના પહેલા
RAJKOT : રાજસ્થાની શખ્સ ગાંજાની ડિલેવરી કરવા આવ્યો ને SOG ત્રાટક્યુ, ત્રણને દબોચ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર