Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જામીન આપવાની શરત અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? વાંચો

Mon, July 8 2024

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એમ ઠરાવ્યું હતું કે આરોપી ગૂગલ મેપ દ્વારા પોતાનું લોકેશન બતાવતો રહે તેવી શરત જામીન સાથે રાખી શકાય જ નહીં. તે અયોગ્ય અને ગેરકાયદેસર છે. આ પ્રકારની શરતો રાખવી સંપૂર્ણ રીતે ગેરબંધારણીય અને નિજતાના અધિકારોનું ઉલ્લંઘન છે.

નાઇજિરિયન નાગરિકને આ શરત સાથે જામીન મળ્યા હતા અને તેણે દિલ્હી હાઈકોર્ટના આ ફેસલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેને ડ્રગ્સના મામલામાં પકડવામાં આવ્યો હતો. જો કે હાઇકોર્ટે એવી શરત જામીન માટે રાખી હતી કે આરોપી ગૂગલ મેપ દ્વારા પોતાનું લોકેશન બતાવતો રહે. મેપની પિન શેર કરવાની રહેશે.

આ શરતને આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી અને સોમવારે આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે હાઇકોર્ટની આવી શરતને અયોગ્ય ઘોષિત કરી હતી. આ પ્રકારના ફેસલાની અસર અન્ય કેસ પર પણ પડી શકે છે તેમ માનવામાં આવે છે.

2023 માં જુલાઇ માસમાં પણ એક કેસ સંબંધે સુપ્રીમ કોર્ટે આ પ્રકારની શરતને લઈને ચિંતા દર્શાવી હતી. કોર્ટે ત્યારે પણ એમ કહ્યું હતું કે આવી શરત નિજતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તે ગેરબંધારણીય પણ છે.

Share Article

Other Articles

Previous

જમ્મુ : આતંકી હુમલામાં 4 જવાનો શહીદ, 4 ઘાયલ

Next

ફ્રાંસની સંસદીય ચુંટણીના પરિણામ કેવા રહ્યા ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ
7 મિનિટutes પહેલા
યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
22 મિનિટutes પહેલા
દુબેજીની સિક્રેટ જર્ની: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ફ્લાઇટ ન મળતા શિવમ ડૂબીએ ટ્રેનમાં કરી મુસાફરી, મોઢું સંતાડીને મુંબઈ પહોંચ્યો
41 મિનિટutes પહેલા
VIDEO: ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ખામી: વિમાનમાં ગિયર તૂટી જતાં હાર્ડ લેન્ડિંગ, 141 મુસાફરોના જીવ તાળવે ચોટયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

જુનાગઢમાં લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ: દોઢ લાખ ભાવિકો ઉમટી પડ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
અમદાવાદ એરપોર્ટ ઉપરથી ૪ શ્રીલંકન નાગરિક ઝડપાયા : ISIS સાથે આતંકી કનેક્શન હોવાની શંકાથી પૂછપરછ
Breaking
2 વર્ષ પહેલા
ગતકડું : ગ્રાહકોની ફરિયાદ ઓનલાઈન કરવાની પણ ફીઝીકલ કોપી તો આપવાની જ ! પરિપત્ર તાત્કાલિક અસરથી પાછો ખેંચવા માંગ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
સિવિલમાં પોલીસે ચેકિંગ ચાલુ કરતાં તસ્કરો ઝનાનામાં ખાબક્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર