Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ધનખડ મામલે જાટ સમુદાયે શું કહ્યું ? વાંચો

Wed, December 20 2023
  • કેવી ધમકી આપી ?
  • કોણે શું કહ્યું ?

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી વિવાદમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ બાદ હવે જાટ સમુદાયે પણ ધનખડના સમર્થનમાં દેખાવો કરવાનું શરૂ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તૃણમૂલ નેતા કલ્યાણને કહેવામાં આવ્યું છે કે તેઓ માફી માગે. બુધવારે જાટ સમુદાયે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડના સમર્થનમાં દેખાવ કર્યા હતા.

પાલમ ખાપમંત્રી ચૌધરી સુરેન્દ્ર સોલંકીએ કહ્યું કે સમુદાયની બેઠક એટલા માટે બોલાવાઇ છે કેમ કે એક ખેડૂત પરિવારનું અપમાન કરાયું છે. તૃણમૂલ નેતાએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને દેશભરના લાખો ખેડૂતોની માફી માગવી જોઈએ. નહીંતર અમે એક મોટી બેઠક બોલાવીશું. ટીએમસી વિરુદ્ધ દેખાવો કરાશે.

આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ ખાસ કરીને રાહુલ ગાંધીનું નામ પણ સામે આવ્યું છે કેમ કે સમગ્ર ઘટનામાં તેમનું વલણ બેજવાબદાર અને હાસ્યાસ્પદ હતું. અમારી એકમાત્ર માગ એ છે કે એક ખેડૂત પરિવારનું અપમાન સહન નહીં કરીએ.

Share Article

Other Articles

Previous

પંજાબમાં કોણ હણાયું ? જુઓ

Next

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ! તથ્ય પટેલે જામીન અરજી પરત ખેંચી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

હાય રે અંધશ્રધ્ધા : 5 વર્ષના બાળકને પરિવારે એવું તો શું કર્યું કે થયું મોત.. જુઓ વિડિયો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શાપર-વેરાવળમાં પેકેજિંગ માટેની નકલી બાલ્ટી બનાનવાનું કૌભાંડ
રાજકોટ
2 વર્ષ પહેલા
દિલ્હીમાં ઘાતકી પિતાએ લગ્નના દિવસે જ પુત્રને વેતરી નાખ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉત્તરકાશી: ટનલમાં ફસાયેલા મજૂરોને શું મળી રાહત ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર