Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મોદી સરકાર સામે કોંગ્રેસ શું લાવી ? વાંચો

Thu, February 8 2024
  • શું કર્યા આક્ષેપો ?

સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે ‘શ્વેત પેપર લાવી છે ત્યારે તેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી પણ ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે ‘બ્લેક પેપર’ લાવી હતી. કોંગી પ્રમુખ ખડગેએ મીડિયા સામે આ બ્લેક પેપર રજૂ કર્યો હતો. તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરન્ટીઓ, મોંઘવારી, ખેડૂતો,બેરોજગારી વગેરેના મુદ્દાઓને ઊઠાવ્યાં હતાં.

મોદી સરકારના 10 વર્ષના શાસનને અન્યાય કાળ ગણાવતાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર ક્યારેય સત્ય જણાવતી નથી. એમએસપીની ગેરન્ટી આપી હતી જે આજ સુધી પૂરી થઇ નથી. દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે પણ મોદી સરકાર તેને લઈને ક્યારેય વાત નથી કરતી. તે હંમેશા 10 વર્ષની તુલના કરે છે પણ પંડિત જવાહરલાલ નહેરુની ઉપલબ્ધિઓ વિશે વાત કરતી નથી. એટલું જ નહીં જ્યાં પણ ભાજપની સરકાર નથી તેવા રાજ્યોને કેન્દ્ર સરકાર મનરેગાના પૈસા પણ નથી આપતી. પછીથી કહે છે કે પૈસા રિલીઝ તો કર્યા પણ તે ખર્ચ ન કરાયા.

ખડગેએ આ ‘બ્લેક પેપર’ રજૂ કરતાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે. પરંતુ તેણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ. મોદીએ હાલમાં ફુગાવાને કન્ટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ. તેમણે ઈન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઇએ. તેમની સાથે તુલના ન થઇ શકે.

ખડગેએ મોદી સરકાર પર મોટો આરોપ મૂકતાં કહ્યું કે ઉદ્યોગપતિઓ, નેતાઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને હેરાનગતિ કરીને ચૂંટણી માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર ઈડી, સીબીઆઈ, આઈટી અને અન્ય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. છેલ્લા 10 વર્ષમાં ભાજપે 411 ધારાસભ્યો તોડીને પોતાની સાથે લીધા છે અને તે તપાસની ધમકી આપીને સભ્યો તોડે છે.

ખડગેએ બ્લેક પેપર વાંચતા કહ્યું કે મોદી સરકાર કહે છે કે અમને પ્રજાનો સપોર્ટ છે. તો પછી શા માટે તમારે બીજા રાજ્યોમાં સરકારોને પાડીને તમારી સરકાર બનાવવાની ફરજ પડે છે. શા માટે અન્ય રાજકીય પક્ષોની સરકારોને અસ્થિર કરો છો અને તેમને શાસન કરવા નથી દેતા અને એકલા પાડી દો છો.

Share Article

Other Articles

Previous

લોધિકાના પારડી ગામે ખુલ્લા પ્લોટમાં થયેલું બાંધકામ તોડી પડાયુ..જુઓ વિડીયો

Next

પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી પર કોઈ સંમતિ નહીં થતાં આપ એકલા હાથે ચૂંટણી લડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
10 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
11 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ભારત-કેનેડા વિવાદ : શું કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓને ખાલિસ્તાની જૂથ દબાણ કરી રહ્યું છે ?? વાંચો વિગતવાર
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
પશ્ચિમ સરહદે પાકિસ્તાનને કરી ફરી નાપાક હરકત : અમૃતસરમાં કર્યો ડ્રોન એટેક, ભારતે આપ્યો જડબાતોડ જવાબ   
ઇન્ટરનેશનલ
10 મહિના પહેલા
ઓરિસ્સાથી રાજકોટ ગાંજો સપ્લાય કરવા આવેલ દંપતી પકડાયું
રાજકોટ
3 વર્ષ પહેલા
2000 નવી આંગણવાડી, 3.15 લાખ નવા આવાસો, ઓલિમ્પિક રેડી સિટી, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય સહિતની બજેટની 10 જાહેરાત જે ઉડીને આંખે વળગે
ગુજરાત
1 સપ્તાહ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર