Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રાઉતે વડાપ્રધાન વિષે શું કહ્યું ? જુઓ

Wed, March 20 2024

કોના વિચારો સાથે સરખાવ્યા ?

શિવ સેના ઉધ્ધવ જૂથના નેતા સંજય રાઉતે ફરીવાર પોતાની ટેવ મુજબ જ વિવાદિત નિવેદન આપીને ભારે ચર્ચા જગાવી દીધી હતી. એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન રાઉતે એમ કહ્યું હતું કે શિવજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો અને ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો.

રાઉતે એટલેથી જ નહીં અટકીને એમ પણ કહ્યું હતું કે એટલા માટે જ વડાપ્રધાન મોદીના વિચારો ઔરંગઝેબ જેવા છે. એમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના ગામ પાસે જ ઔરંગઝેબનો જન્મ થયો હતો. આ પ્રકારની સોચ મુજબ જ મહારાષ્ટ્ર પર ચઢાઈ કરવામાં આવી રહી છે.

રાઉત જ્યારે મોદી વિષે આ કોમેન્ટ કરી રહ્યા હતા ત્યારે ઉધ્ધવ ઠાકરે ત્યાં જ બેઠા હતા. રાજ ઠાકરેના ભાજપ સાથે જવા અંગેના મુદ્દા પર રાઉતે આ પ્રકારની કોમેન્ટ કરી હતી અને મોદીના વિચારો ઔરંગઝેબ જેવા છે તેમ કહી દીધું હતું. એમણે કહ્યું કે ઔરંગઝેબની માનસિકતા સાથે જ અમારા પર હુમલા થઈ રહ્યા છે.

Share Article

Other Articles

Previous

મોરબી પોલીસ ‘ફિફા’ ખાંડતી રહી’ને દારૂની ૪૦ ગાડીનું કટિંગ’ થઈ ગયું !!

Next

રાજકોટમાં બની વિચિત્ર ઘટના, કચરા ગાડી મધ્યપ્રદેશ કેવી રીતે પહોંચી ગઈ : મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે શું કહ્યું, જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
15 મિનિટutes પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
1 કલાક પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
2 કલાક પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

ચોરીના વાહનો ઉપર પોલીસનું રખોપું
રાજકોટ
3 વર્ષ પહેલા
સ્ત્રી હોય કે પુરુષ કસરત બધા માટે લાભદાયી…આ કસરત કરવાથી થશે બેનિફિટ્સ
લાઇફસ્ટાઇલ
1 વર્ષ પહેલા
 દે ધના.. ધન… દ્વારકાના ક્લાયણપુરમાં 5 ઈંચ તો ઉપલેટાના લાઠ ગામે 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારતના દરેક ટ્રકની પાછળ ‘ Horn OK Please’ કેમ લખેલું હોય છે ? જાણો OKનો અર્થ શું છે ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર