Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હરિયાણાના પરિણામ અંગે રાહુલ ગાંધીએ શું કહ્યું ? જુઓ

Wed, October 9 2024

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી પરિણામો પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું પહેલું નિવેદન બુધવારે સામે આવ્યું હતું. રાહુલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોનો હું હૃદયથી આભાર માનું છું. જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિયાની જીત બંધારણ અને લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે. જો કે હરિયાણા વિષે એમણે વિચિત્ર વાત કરી હતી. ચુંટણી પંચ પાસે જઈને ફરિયાદ કરશું તેવી જાહેરાત કરી હતી. હરિયાણાની જનતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. રાહુલને પરિણામ હજમ થયા નથી તેવું એમની વાત પરથી લાગે છે.

હરિયાણાની હાર પર રાહુલે કહ્યું કે, આ પરિણામ અણધાર્યા છે અને અમે તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા ક્ષેત્રથી આવી રહેલી ફરિયાદોથી ચૂંટણી પંચ પરિચિત છે. તમામ હરિયાણવીનું સમર્થન અને અમારા બબ્બર શેર કાર્યકર્તાઓને તેમના અથાગ પરિશ્રમ માટે આભાર. અમે ચુંટણી પંચ સમક્ષ જશું અને અમારી ફરિયાદ પહોંચાડશું.

રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસ નેતા ઉદિત રાડે ઈવીએમ પર સવાલ ઊભા કર્યા છે. ઉદિત રાજે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો અનુચ્છેદ 370 અને રામ મંદિર બન્ને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યા છે? કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે, ભાજપ ઈવીએમ દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. ઈવીએમથી ચૂંટણી ન થવી જોઈએ.

રાહુલે એક્સ પર પોસ્ટ મૂકી પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને હરિયાણાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોએ કોંગ્રેસને સારો ટેકો આપ્યો છે અને ભવિષ્યમાં અમે અમારી પહોંચ લોકો સુધી વધારશું.

Share Article

Other Articles

Previous

કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે હરિયાણા અંગે શું કહ્યું ? વાંચો

Next

2028 સુધી દેશના 81 કરોડ ગરીબોને મળતું રહેશે મફત અનાજ, ગુજરાતમાં બનશે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેકસ, કેન્દ્રીય કેબિનેટના મહત્વના નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
11 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
12 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
12 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
12 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

નવા ઈન્કમ ટેક્સ સ્લેબ રેટ 1 એપ્રિલથી લાગુ : કર બચત માટે આ નિયમો જાણી લો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
હાઈકોર્ટનો મોટો ચુકાદો: રાજકોટના જંગલેશ્વર વિસ્તારનું ડિમોલેશન 3 મહિના માટે અટક્યુ,નોટિસો રદ્દ કરતા 1358 પરિવારને રાહત
ગુજરાત
1 સપ્તાહ પહેલા
યુકેમાં કબડ્ડી સ્પર્ધામાં તલવારો ઉડી ગોળીબાર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપર સર્જાયેલુ ડીપ ડીપ્રેશન કાલે સવારે પાકિસ્તાન તરફ ફંટાઈ જશે : હવામાન ખાતાએ આપ્યા રાહતના સમાચાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર