Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં શું કહ્યું ? જુઓ

Sun, August 25 2024

વડાપ્રધાન મોદીએ રવિવારે 113માં એપિસોડ અંતર્ગત મન કી બાત કરતા દેશને સંબોધન કર્યું હતું. મોદીએ આ કાર્યક્રમ દ્વારા દેશના વિકાસ ગાથા વિશે વાત કરીને કહ્યું કે, 23 ઓગસ્ટે ચંદ્રયાન 3 ની સિદ્ધિને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. એમણે અવકાશ ક્ષેત્રના દિગ્ગજો સાથે વાતચીત કરી હતી. દેશમાં સ્ટાર્ટ અપ નવી દિશા આપી રહ્યા છે તેમ કહીને એમણે યુવકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

એમણે કહ્યું કે 21મી સદીના ભારતમાં ઘણું બધું સર્જન થઈ રહ્યું છે, જે વિકસિત ભારતનો પાયો મજબૂત કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, આ 23 ઓગસ્ટના રોજ, આપણા બધા દેશવાસીઓએ પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરી, કારણ કે આ દિવસે ચંદ્રયાન 3 એ એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.

એક ભારત, શ્રેષ્ઠ ભારત 15મી ઓગસ્ટે જોવા મળ્યું
પીએમએ કહ્યું કે, દર વખતની જેમ અમે આ વખતે પણ લોકોને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, આ અપીલના કારણે કાશ્મીરથી અરુણાચલ સુધી તિરંગા યાત્રા નીકળી અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું વિઝન જોવા મળ્યું. પીએમે કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાનને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને લોકોએ તિરંગા સાથે તેમના ફોટા પણ પોસ્ટ કર્યા.
યુવાનો રાજકારણમાં આવવા તૈયાર છે
મોદીએ કહ્યું કે, આ વર્ષે મેં લાલ કિલ્લા પરથી રાજકીય પૃષ્ઠભૂમિ વગરના એક લાખ યુવાનોને રાજકીય વ્યવસ્થા સાથે જોડવાનો કોલ આપ્યો છે. મને આની જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે. આ દર્શાવે છે કે આપણા યુવાનો કેટલી મોટી સંખ્યામાં રાજકારણમાં આવવા તૈયાર છે. તેઓ માત્ર યોગ્ય તક અને યોગ્ય માર્ગદર્શનની શોધમાં છે. પરિવારવાદની રાજનીતિ નવી પ્રતિભાનું દમન કરે છે.
હું આશા રાખું છું કે હવે પ્રયાસોથી એવા યુવાનો જેમની પાસે કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી તેઓ પણ રાજકારણમાં આવશે. આઝાદી સમયે પણ ઘણા લોકો રાજકીય પૃષ્ઠભૂમિ વગર રાજકારણમાં આવ્યા હતા. હું મારા યુવા મિત્રોને રાજકારણમાં આવવા કહીશ. તેનાથી દેશ બદલાશે અને મજબૂત થશે.

Share Article

Other Articles

Previous

હરિયાણા ચુંટણી માટે નવી તારીખ ક્યારે જાહેર થશે ? વાંચો

Next

આજે આ ચાર જિલ્લામાં વરસાદ ભૂક્કા બોલાવશે, પડશે અતિભારે વરસાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
11 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
12 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
12 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
12 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

લંડનનું હિથ્રો એરપોર્ટ 24 કલાક માટે બંધ 1345 ફ્લાઈટ રદ કરાઇ: ભારે અંધાધુંધી
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
વોટ્સએપ યુઝર્સ ચેતજો !! 90 પત્રકારો થયા સાયબર એટેકનો શિકાર, મેટાએ કરી પૃષ્ટી ; આ રીતે ડીવાઈસને રાખો સુરક્ષિત
ટેક ન્યૂઝ
4 મહિના પહેલા
રાજકોટ : મનપા દ્વારા વાગુદળ અને કાલાવડ રોડ પર બે કિલોમીટર વિસ્તારમાં સઘન સફાઈનું આયોજન કરાયું… જુઓ..
રાજકોટ
2 વર્ષ પહેલા
ટ્રમ્પના ટેરિફ વોરની ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર ગંભીર અસરની ભીતિ
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર